Book Title: Dharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 945
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૮ www.kobatirth.org પત્ર સદુપદેશ. વડે સહજ શાન્તિની વૃદ્ધિ થાય એવું ઇચ્છું છું. સર્વ ખાક્ષેત્રમાં એકસરખી આત્માની શાન્તિ રહે એવી સહજયા૨ે દશા પ્રાપ્ત કરવા હાલ તા સાધકાવસ્થા છે અને તેવી આત્મશાન્તિની પરિણતિએ જગતથી અલિપ્ત રહી પરિણમાય એવા ઉપયોગ અતર્થ ધારૂ છું. પાતાનું શાન્તસ્વરૂપ છે એ કંઇ બિહર્શ લેવા જવું પડે તેમ નથી. આત્મજ્ઞાનવડે તેની પ્રાપ્તિ કરી શકાશે. તા. ૧-૫-૧૪. X × × X મુ. પાદરા મધ્યે શા. મેહનલાલ હિમચંદભાઇ યોગ્ય ધર્મલાભ. શુદ્ધવ્યવહાર કથિતઆત્મધના ઉપયેગમાં દી કાલપત સ્થિરતા કરવાથી આત્મ ધર્મની શુદ્ધિ થાય છે, અને જેવું આત્મધર્મ કર્તવ્ય છે તેવું આત્માના ઉપયેાગમાં ભાસે છે. આપચારિકધર્મ એ વસ્તુતઃ આત્માના ધર્મ નથી માટે શુદ્ધ સદ્ભૂતધર્મના ખાસ ઉપયાગ રાખશે!. મિથ્યાદષ્ટિજીવોને શુદ્ધવ્યવહારધર્મ અને નિશ્ચયધર્મની સમજણુ પડતી નથી. તે તા ઉપરના દેખાદેખી ધને ધર્મ માની કંઇક આચરણ કરેછે. બાલવા ધર્મનું જ્ઞાન ખરેખર પ્રાપ્ત કરી શકતા નથી. શરીરમાં વ્યાપી રહેલા ચેતન પ્રભુના ધર્મના ઉપયાગ રાખવેા. શરીરમાં વ્યાપી રહેલા આત્માના અસખ્ય પ્રદેશમાં સર્વ સુખ છે એવા દૃઢ નિશ્ચય કરીને શરીરના ભાન વિના એકલા આત્માના અસંખ્યાત પ્રદેશામાં રહેલા અનંત ગુણ પર્યાયાના ઉપયાગ રહે અને તે વિના હુ' એ અન્ય કાઇ નથી એવા ઉપયાગ રાખી ધ્યાન કરીને તેમાં લીન થઇ જવું. કલાકોના કલાકા પર્યંત અસંખ્યપ્રદેશા આત્માના ગુણુમાં ઉપયાગથી તન્મય થવામાં આવે છે ત્યારે લોકસ’જ્ઞાને જીતવાની સ્ફુરણા અને ઉપાય જાય છે. આવી દશા એકાન્તમાં દ્રવ્યાનુયોગના પુસ્તકોનાં અવલખનારા આત્મગુણામાં લીન થવાથી ઉદ્ભવે છે તેથી આત્માના શુદ્ધ સમ્યકત્વ ગુણ કેવો હાય છે તેના અનુભવ આવે છે. તા. ૧૨-૧૧-૧૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir X For Private And Personal Use Only X X

Loading...

Page Navigation
1 ... 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978