Book Title: Dharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 976
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પત્ર સદુપદેશ. તુજ જીવન આનન્દમાંહી ભળે. પરમાતમ પદ તુજને મળશે. ઝટ આશી ભલી તુજને ફળશે, તવ અન્તર્ દિવ્ય પ્રકાશ થશે; ગુરૂભક્તિ ભલી તુજ ઉદ્ધર જે. પ્રભુ જ્યોતિ થકી તવ જ્યોતિ મળે, તવ કીધ મને રથ સર્વ ફળે; તવ પન્ય વિષે નહીં વિદ્ધ નડે. ગુરૂભક્તિ બળે તવ સત્ય જડે, વા વર્ષનું સંયમ સાધ્ય કર્યું; સહુ આશા તજી શુભ કર્મ કર્યું તવ બ્રહ્મ સજીવન થાવ રહા, જય શિષ્ય વિભૂષણ બ્રહ્મ કહો; ॐ ३ अर्ह शान्तिः ३ મુકામ પેથાપુર. બુદ્ધિસાગર. શ્રી પાટણ તત્ર વૈરાગ્યત્યાગાદિ ગુણાલંકૃત મુનિ છતસાગર ગ્ય અનુવન્ના સુખશાતા. વિ. પયુષણ પર્વમાં તબીઅત નરમ થઈ તે જાણ્યું. શક્તિની બહાર વ્યાખ્યાનાદિને પ્રયાસ સેવ હિતકર નથી. આત્માની સત્ય શાન્તિનું સ્મરણ કરવું. ભયંકર માંદગીમાં પણ આત્માને અમર ભાવ અને નિર્લેપ ભાવથી બાહ્ય કર્તવ્યને યથાશક્તિ સેવવાં. આત્માનું શુદ્ધજ્ઞાનાદિક સ્વપ વિચારવું અને દેહાદિકદમાં અહંવૃત્તિ ન ફુરે એ ઉપગ રાખ. અનેક અવતારોમાં જીવન યાત્રા પૂર્ણ થાય છે માટે જીવન યાત્રાવિના અન્યમાં લક્ષ્ય રાખવું નહિ. આમાનું શુદ્ધ સ્વરૂપ એજ પરમાત્મપદ છે અને એ જ સત્ય જીવન યાત્રા છે. મુસાફરોને એક ઠેકાણે વાસ કયાંથી હોય? સર્વ મનુષ્ય મુસાફરો છે માટે મુસાફરીમાં ગભરાવું ન જોઈએ. વૈરાગ્ય ત્યાગની ભૂમિકા દઢ કરવી. દેવગુરૂ ધર્મની આરાધનામાં અન્તરૂમાં અત્યંત રૂચિ ધારણ કરવી, શરીરને ભરૂ નથી. માટે શરીર છતાં આત્મભાવના ભાવ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 974 975 976 977 978