Book Title: Dharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 974
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org X પુત્ર સદુપદેશ. કરવી. પ્રાÜકર્યું ભોગવવામાં સમભાવ ધારણ કરવા અને વ્યવહારથી દવા વગેરેના ઉપયાગ કરવા. અભિનવજ્ઞાન પ્રાપ્ત કરવા સદા પ્રયત્ન કરવા. સદનાનાં પુસ્તકો વાંચવાં પરંતુ સ્યાદાદ દૃષ્ટિએ તેમાંથી સારગ્રહવા લક્ષ્ય દેવુ. ખંડન શૈલીએ ધર્મના ઉપદેશ દેવાના કરતાં મુખ્યતાએ મડન શૈલીએ ધર્મના ઉપદેશ દેવા. એક પણ સદ્વિચાર કરેલો નકામા જતા નથી. એક પણ સદ્વિચાર આગળની આત્માન્નતિમાં સાહાય્યભૂત થાય છે. માટે સદ્ધિચારાની ભાવના સદા કર્યા કરવી. આત્માની શુદશા કરવા માટે ખાસ લક્ષ્ય રાખીને જે બને તે સ્વપરાયે કરવુ. ક્લની આરાા રાખ્યા વિના સ્વાધિકાર *જથી ધર્માં પ્રવૃત્તિયે! સેવવી. અભય, અદ્વેષ અને અખેદભાવે ક યાગી બની કત વ્યકર્મો કરવાં એમ સ્વકૃત કયેાગમાં વિવેચન કરાય છે. આ ભવમાં જે જે બેંકમાં કરાય છે તેનાથી ઉત્તમ સ`સ્કાર બળે પરભવમાં આત્માન્નતિ થવાની છે એમ ખાસ શ્રદ્ધા રાખવી. રજોગુણી અને તમેગુણી વૃત્તિયાને પ્રગટતી વારીને આત્માપયોગ રાખીને વા સાત્વિક બુદ્ધિથી કર્તવ્યકર્મો કરવાં પણ અક્રિય જેવી દશાની તામસત્તિને તે આધીન ન થવું જોઇએ. શુદ્ધ બુદ્ધિથી જે જે કવ્યા કરવામાં આવે છે તેનું અ ંતે કુલ સારૂ આવે છે. ચામાસા બાદ સાણંદ તરફ પ્રાયઃ જવાનુ થશે. હરવિન્દાસ વગેરેને ધર્મલાભ. ધર્મસાધન કરશે. ધર્મકાય લખશે।. સ. ૧૯૭૧ આસા સુદિ ૧૫ X X Acharya Shri Kailassagarsuri Gyanmandir X For Private And Personal Use Only ૯૫૭ મુ. વિજાપુર લે॰મુદ્ધિસાગરસ. ૧૯૭૨ ના શ્રાવણુ સુદિ ૧૫ શ્રી મેહસાણા. તત્ર. વૈરાગ્યાદિ ગુણાલકૃત. મુનિ. જીતસાગરજી તથા ભક્તિસાગરજી ચેાગ્યું. અનુવન્તના સુખશાતા. વિવિાપુરમાં ઠાણાંગસૂત્ર તથા આવશ્યક ખાવીશહજારી વંચાય છે. છે. ૫. જયચંદ્ર વગેરે કર્મગ્રન્થ ટીકા સહિત ધારે છે. તમેા ઠાણાંગસૂત્ર વાંચો તે જાણ્યું. તમને સાદ તથા કલેાલમાં ઉપદેશ આપ્યા હતા તે ધ્યાનમાં રાખશે. આત્માની શુદ્ધ પરિણતિ માટે તે ઉપદેશ પ્રમાણે પ્રવૃત્તિ કરશેા. તમને જે જાપ જપવા જણાવ્યું છે, તે પ્રમાણે જાપ જપશે, શારીરિક પ્રકૃતિની શિથિલતાથી દૈન્ય ધારણ કરવું નહીં, પરંતુ કમનું દેવુ

Loading...

Page Navigation
1 ... 972 973 974 975 976 977 978