Book Title: Dharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 970
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પત્ર સદુપદેશ. ૮૫૩ થતા નથી. આત્મા પોતાના ઉપયોગને ભૂલે છે તે બંધાય છે પણ જો તે પિતાને ઉપગથી પિતાને નિર્લેપ રાખવા ધારે છે તે અનેકદઢતરસ્કારબળથી અને વિજય મેળવે છે. પિતાનું વાસ્તવિક દશાએ જે છે તે વસ્તુધર્મ હેવાથી કદિ ટળતું નથી અને જે પોતાનું નથી તે ત્રણ કાળમાં પોતાનું ન થાય તેમ યથાયોગ્ય અવબોધ્યા પશ્ચાત કર્યો જ્ઞાની સ્વહૃદયને કોઈ પણ અયોગ્ય વિકલ્પસંકલ્પથી આઘાત કરીને સ્વયમેવસ્વ વિધાતક બની શકે વારૂં હૃદય પર અનેક પદાર્થો ઘા કરવા સમર્થ થાય છે પણ તે અજ્ઞાનીનેજ. જ્ઞાનીને તે હૃદયની સાથે બાહ્યપદાર્થોને વિવેકજ માત્ર સંબંધ હોવાથી બાહ્યપદાર્થોની હૃદયપર અસર થતી નથી. હદયમાં પરિણમેલું જ્ઞાન છે કે નહિ તેની પરીક્ષા પ્રસંગે થાય છે અને તેથી પિતાનો અધિકાર તોળી શકાય છે. નિઃસંગદશાના અધિકારી થવા જ્ઞાન અને વૈરાગ્યે પ્રયત્નશીલ બને. ૐ ૩ શાન્તિઃ રૂ. મુકામ-મુંબાઈથી સુશ્રાવક. કેશવલાલ નાગજી યોગ્ય ધર્મલાભ. વિશેષ પત્ર તમારા પહેંચ્યા, તપ, પ્રાયશ્ચિત્ત, સંવર વગેરેના વ્યાવહારિક કારણને પ્રતિક્રમણક્રિયાના પ્રસંગે ભાવપ્રતિક્રમણનું કારણ હોવાથી દ્રવ્યપ્રતિક્રમણ કહી શકાય અને જે ક્રિયાઓ પ્રાયશ્ચિત્ત વગેરેથી આત્માને નિર્મળ અધ્યવસાય થાય છે તેને ભાવપ્રતિક્રમણ કહે છે. દ્રવ્યપ્રતિક્રમણ કારણ છે અને ભાવપ્રતિક્રમણ કાર્ય છે. મુ. વિજાપુરથી ભાઈ કેશવલાલ યોગ્ય ધર્મલાભ-અગત્ય લેકેની ધમથે થતી ધમાલથી આગળનું લખી શકે નથી, પરંતુ હવે વખત લાવી લખીશ તમારા પુત્રને સમાધાનાથે પૂર્વે કરેલી વિતિને સમજના અભાવે પત્રકાર સંતુષ્ટ જવાબ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 968 969 970 971 972 973 974 975 976 977 978