________________
Shri Mahavir Jain Aradhana Kendra
૮૦૦
www.kobatirth.org
પત્ર · સદુપદેશ.
સારા આચરણવ કુળ પવિત્ર કર. આત્મા મનમાં વળી વિચારે કે હું ચેતન ! દશ દૃષ્ટાંતે દુર્લભ આ મનુષ્યજન્મ વારંવાર મળી શકશે નહિ. કાણુજાણે કઇ તિમાં જવું પડશે અને ત્યાં શું થશે ? કર્મની વણુાએ ટાળવી મુશકેલ છે. માટે હે ચેતન ! સમ્યગ્રીતે ધસાધન કરવા પ્રયત્ન કર. તું એક છે, તારૂ કાઇ નથી, તુ" કાઈના નથી, તારી સાથે બીજી કોઇ આવનાર નથી અને તું સાથે ખીજાને લઈ જાય તેમ નથી. કુક્ત હેચેતન! મારૂં મારૂ કરી કમ કેમ બાંધે છે ? તારૂં તે તારી પાસે છે તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કર, મનવાણીલેશ્યા શરીરથી પૃથક્ આત્મતત્ત્વ છે તે અપનાઅનંતગુણમય છે, તેને પ્રાપ્ત કરી પરમાત્મપદ પામવુ એજ લક્ષ્ય છે, એન્ટ ઉપાદેય છે, તેને પામતાં ચેતન મંગલમાલા પામ્યા એમ સમજવું, એ પ્રમાણે જો આત્મા વતે તે આત્મા પરમાત્મપદ પામે.
आत्मोपदेशज आत्मने, करतां शिवसुत्र थाय आतम ते परमातमा, हांवे सुख वहु पाय वकील मोहनलालना, हेते अद्य प्रयास करतां मन उलट वधी, प्रगटी शिवसुख आश द्रव्यभावथी जातरा, करशो चित्त लगाय बुद्धिसागर सुख लही, परमातमपद पाय
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પકાલ નંદલાલભાઈને જણાવશે। કે નિર્મલ પરિણામથી યાત્રા કરશે. વારવાર એવી જોગવાઇ મલવી દુર્લભ છે. શરીરના ભઞા નથી. આત્માના ચઢતા પરિણામ જેના છે અને જે ધર્મધ્યાન ધ્યાવે છે તે મોટા નવા.
વિ. મહારથી લાકા જે વ્યવહાર કરે છે તે લેાકના મુખેન્દ્ર ફળ તરીકે નવા પણ આત્માનુ કાંઇ નહિ માટે અમૂલ્ય વખત મળેલા છે તેની પુનઃ પુનઃ યાદી આવે એમ તેના ઉપયોગ કરી શિવસુખને માટૅજ લક્ષ્ય રાખવુ એજ તત્ત્વાપદેશ છે.
X
વકીલ નંદલાલભાઇ તથા ચતુરભાઇ તથા મણિલાલ મેહનલાલ તથા સવાઈભાઈ, શંકરભાઇ વિગેરેને ધર્મલાભ પહોંચે. ધર્માંસાધન કરશેા. આ પત્ર લખતાં મને તેા પ્રત્યક્ષ જાણે તેમ સર્વઆભાસ થતાં ભાવે કરી યાત્રા જેવુ થયુ છે. એજ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
late
( તા. ૧૫-માર્યાં ૧૯૦૩ )
r
X
For Private And Personal Use Only