________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
૧
વસેાથી લેવિ॰ અહિંથી તમારા ઉપર પુત્ર લખ્યા છે. તે વાંચીને સમભાવે સસારસ્વરૂપ નિત્ય વિચારતાં, અનેક પાપાને સભારી પશ્ચાત્તાપ કરતાં, ગિરરાજના સ્પનયેાગે આત્મગુણસ્પન અત્યંત સુખ આપશે. જીવે અનાદિકાળ મિથ્યાત્વદશામાં ગુમાવ્યે પણ હવે એવા ઉદ્યમ ફરવા કે જેથી ચારગતિમાં થતું ગમનાગમન મુંધ પડી શાશ્વત સુખ પામી રાકાય. આ ચેતને અનંતવાર પુદ્ગલસ્વરૂપશરીર ધારણ કરી પુદ્ગલસ્વરૂપ ભાજન ઇત્યાદિ ભક્ષણ કર્યાં, પણ હજી તે થકી ક્યારે દૂર થશે? અને શાન્તિસ્વરૂપ પામશે, તે મનમાં વિચારવું. શ્રી. આન ધનજી મહાવાકયોષ કહે છે કેઃ——
માન અપમાન ચિત્ત સમગણે, સમગણે કનક પાષાણ રે; વૈદક નિદક સમગણે, ઇફ્યા હાય તુ ંજ જાણુ રે-શાન્તિ.......... સર્વ જગજંતુને સમગણે, સમગણે તૃણ મણિભાવ રે; મુક્તિ સંસાર બિહુ સમગણે, મુણે ભવજળનિધિ નાવ રે-શાન્તિ... ૨
X
ઇત્યાદિ વાક્યાથી આત્માને લાગેલા મેલ દૂર કરવા પ્રયત્ન કરવા એ આત્માને હિતશિક્ષા છે. પરની નિન્દાથી પરાડ્યુંખ રહેવુ. નેકાઇની નિન્દા તેવા સ્થળે સાંભળવી પણુ નહિ. પરિણામ ચઢતા રહે ત્યાંસુધી ત્યાં નિવાસ ઉત્તમ છે કે જેથી વિશેષ લાભ થાય. સમભાવે સિદ્ધાચલ ગિરિરાજપર માન ધારણ કરી ચઢવુ' તે શરીરની શક્તિ મુજમ પરિણામ વધે તેમ ધર્મ કાર્ય કરવું, ઉપર એકાન્તજગાએ એ ત્રણ કલાક એકાગ્રચિત્તથી આત્મસ્વરૂપ વિચારવું. ભવ્ય જીવે સમજવુ કે પુનઃ પુનઃ અહિં આવવું દુષ્કર છે. કુટુંબ ઉપર પણ આ સ્થળે ગુસ્સે થવું નહિ, કાઇને છેતરવું નહિ, રત્નીપે જઇ પરિપૂર્ણ કમાવુ એ દૃષ્ટાંતમાં ખાલી જાય ને ભર્યાં આવે, ભર્યાં જાય ને ખાલી આવે એમાંથી ખાલી નય તે ભર્યા આવે તે ધર્મ આશ્રયી જાવું. પાપે કરી ભર્યાં! અહિં આવે છે પણ પાછા ખાલી થઇ જાય છે એવા આત્મ સિદ્ધાચલ સ્થાનને નમરકાર હે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
ૐ
શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
( સંવત્ ૧૯૫૯ ના ક્ાગ વિષે ૫ )
X
For Private And Personal Use Only
*