________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
સ્પષ્ટ
દરેક કૃત્ય કરવું. હેઠળ ઉતરી ગુસ્સે થવાના અખત આવે તાપણ જેમ અને તેમ સમભાવે જેટલા દિવસ રહેવાનું થાય ત્યાં સુધી રહેવુ. કહ્યુ' છે કે
अन्यस्थाने कृतंपापं, तीर्थस्थाने विमुच्यते; तीर्थस्थाने कृतंपापं, वज्रलेपो भविष्यति ॥ ४ ॥
અન્યસ્થાનમાં કરેલું પાપ તીર્થં સ્થાનમાં ત્યાગ કરાય છે, અને તીર્થ સ્થાને જો આવીને પાપ કરીએ તેા વક્ષેપસમાન થાય છે. માટે ભવ્યાત્માઓએ જેમ અને તેમ ઉપયાગમાં વર્તવું. ગિરિ ઉપર ચઢીને એકાન્તમાં જ્યાં ચિત્ત ફરે ત્યાં બેસીને વૈરાગ્ય વધે તેમ આત્મસ્વરૂપ ભાવવું, અને જે જે પાપ કર્યાં હોય તે સ્મરણ કરીને તેની નિંદા કરવી. ત્યાં જઇ ભાડુતી લેાકા સાથે કલેશ ન થાય તેમ વર્તવું. વિશેષ શુ ? ગિરિ ઉપર ચઢતાં ને ઉતરતાં પણ સારી સંગતિ કરવી. ઘણા માણસે સાથે પણ જો પરભાવમાં પેસી જવાય તેમ લાગે તે જવું નહિં. વારવાર આવે! જોંગ મલવા દુર્લભ છે. શરીર કાચા કુંભસમાન છે. જાવડશાહ મેાતિશાહ શેઠ વિગેરે પણ ચાલ્યા ગયા તે સ્વ શરીરના શુ ભરાસે રાખવા ? પાતાના આત્માના ગુણનું ચિંતવન કરતા જીવ શત્રુંજયગિરિ પ્રત્યે એકેક પગલું ભરતાં હજારો ભવનાં કરેલાં પાપેથી મૂકાય છે એ વાત સત્ય કરે છે. એ પ્રમાણે ગિરિરાજનાં દર્શન કરતાં અનેક જીવા મુક્તિપદ પામ્યા અને પામશે.
छठ्ठेणं भन्तेणं, अप्पाणपणं च सत्सजत्ताओ जो कुणइ सेतुंजे, सो तइयभबे लहइ सिद्धिं ॥ ५ ॥
દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારવડે જીવ છઠ્ઠની તપશ્ચર્યા કરતા છતા જો ઐ દ્રવ્યભાવ સિદ્ધાચલ ગિરિની સાતવાર બે દિવસમાં જાત્રા કરે તે ત્રીનભવમાં સિદ્ધિપદ પામે એમ જાણવુ. વળી કહ્યું છે કેઃ—
ag: पवित्रीकुरु तीर्थयात्रया, चित्तं पवित्रीकुरु धर्मवांछया वित्तं पवित्रीकुरु धर्मदानतः कुलं पवित्रीकुरु सच्चरित्रतः ॥ ६ ॥
હું આત્મા તીવડે શરીર પવિત્ર કર અને દ્રવ્ય તથા ભાવ એ બે પ્રકારની ધમ વાંચ્છવો મન પવિત્ર કર્. અને પાત્ર દાન થકી પૈસાને પવિત્ર કર, અત્
For Private And Personal Use Only