________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧૮
પત્ર સદુપદેશ.
સ્વભાવમાં રમણતા કરવી. જ્ઞાનીને છેક ચિતાના પ્રસંગે ધાગ્યરૂપે પરિણમે છે. શંકરને મારા ધર્મલાભ કહેશે. તેનું કલ્યાણ થાઓ. આત્મહિતમાં પ્રવૃત્તિ કરશે. શંકરને હું ખમાવું છું. તેનું ધર્મપ્રતિ લક્ષ્ય સારું છે. માટે ધર્મનાં વચને સંભળાવતા રહેશે. . રાત્તિઃ - ૧૮૬૭ ચૈત્ર વદિ ૧૪ પત્ર જણાવશે. પાનાચંદ, મણીલાલ વિગેરેના ધર્મલાભ.
બુદ્ધિસાગર,
X
મુંબાઈ, બુદ્ધિસાગર. મુ. પાદરા સુશ્રાવક છે..............ગ્ય ધર્મલાભાશીઃ વી. તમારા પિતાશ્રીના પત્રથી શંકરની અત્યંત માંદગી જાણી. આવા પ્રસંગમાં મનમાં ઘણે શેક મનુષ્યને રહે છે, અને તેથી તેઓ મોહના આધીન થઈને આત્માનું ખરૂં સ્વરૂપ ભૂલી જાય છે, પણ અત્ર મારે જણાવવું જોઈએ કે શેક કરવાથી કંઈપણ વળતુ નથી. આવા પ્રસંગે તે વૈરાગ્યભાવ ધારણ કરીને વૈર્ય ધારણ કરવું જોઈએ. શંકરભાઈને બને તેટલે ઉપદેશ સંભળાવા જોઈએ. વૈરાગ્યકારક સઝઝા સંભળાવવી જોઈએ. અને નવ લૈ વહાના વાજે, મને કાપવું ઢોય તેમ લાજે. અનેક ધર્મનાં પુસ્તકો વાંચેલાં હોય છે, તેનું રહસ્ય આવા વખતે ખપમાં આવે છે. વસ્તુતઃ વિચારીએ તો દુનિયાની કોઈપણ વસ્તુ પિતાની નથી, અને કોઈ આપણી સાથે પરભવમાં આવનાર નથી. આવા પ્રસંગે શ્રીમાન મહાવીર પ્રભુના વૈરાગ્યની ભાવના ભાવવી; તેમજ અનાથી મુનિના ચરિત્રની ભાવના ભાવવી. જે જે ઉત્પન્ન થયું છે, તે તે લય પામવાનું છે. તેમાં શેક કરવાની શી જરૂર? હે ભવ્ય ! આ જગતમાં કોને રેવું ? અને કેને હસવું? આ માની શુદ્ધદશા પ્રતિ લક્ષ્ય રાખીને નિહાળ, અને જગતના વ્યવહારમાં રહેતાં જલકમલવત નિસંગતાથી ભાવના ભાવ. આવી દશા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી લેશમાત્ર પણ મનમાં ઓછું લાવ નહીં. હારૂં છે તે ટળતું નથી, અને હારૂ નથી તે રહેતું નથી. પરમાં મમત્વબુદ્ધિ કલ્પીને દુઃખી કેમ થવું જોઈએ? અલબત દુઃખી ન થવું જોઈએ. હારા આત્માનું શુદ્ધ
For Private And Personal Use Only