________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જનનન
નન્મ
*
*
*
સંવત ૧૪૭૦ ની સાલના વિચારે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ----- શકિતને નાશ કરવા માટે અને અન્યને દુઃખ આપવા માટે સમર્થ થાય છે. અએવ બેલિવું હોય તે ભાષાસમિતિના ઉપગથી બેલવું. અન્યથા વચનગુપ્તિ ધારવી તેજ આત્મશકિતના વિકાસને અસાધારણ ઉત્તમ માર્ગ છે. વચન સમિતિથી બોલનાર માની છે, અને ભાષાસમિતિના ઉપયોગ વિના મન રહેનાર મની નથી. તત્સંબંધી અનુભવ રહસ્ય વિચારણીય છે. ભાષા સમિતિ સિદ્ધ કરનાર મુનિએ વચનગુપ્તિ સિદ્ધ કરવી. વચનગુપ્તિ સિદ્ધ કરવાથી કાયાના ચંચલગને સ્થિર થવાનાં સાધનો સંપ્રાપ્ત થાય છે, અને તેથી કાયા દ્વારા ગમનાગમનની પ્રવૃત્તિની નિવૃત્તિ સાધવા પૂર્વક આત્માનંદ ખુમારીને અનુભવ ગ્રહી શકાય છે. ૐ શાન્તિઃ રૂ
(સ્વગત) હે મુને ! મુનિને વેષ અને પ્રતિલેખનાદિ ક્રિયા કરવાથી તે કૃતકૃત્ય થે એમ પિતાને માની ન લે. સાધુને વેષ દેખીને હને હજારે લેકે પગે લાગે એટલા માત્રથી તું ફૂલાઈ જઈશ નહિ. દરરોજ સારૂં ખાવાનું મળે અને ભકતે હારી હાજી હા કરે તેથી પ્રમત્ત ન બન.
સાધુને વેષ અને આચારોની સાથે જે સાધુપણાના ગુણો ન હોય તે હોળીના રાજાની પેઠે તું ગણાઇશ. હે મુને ! હુને લેકે માને છે અને પૂજે છે તેથી હારૂં કલ્યાણ થઈ ગયું એમ માન નહિ. મેરૂપર્વતનાં જેટલાં રજોહરણો અને મુખવસ્ત્રિકાઓ થઈ તે પણ રાગદ્વેષાદિને નાશ કર્યા વિના ભવને અન્ન આવતું નથી. તું અને રંજન કરી શકે છે, અને અન્ય લેકે હારી પ્રશંસા કરે છે તેથી કંઇ સાધુપણું પ્રાપ્ત થઈ શકતું નથી. વેષ અને આચારની સાથે જે ક્ષાત્યાદિ દશવિધ સાધુધર્મ પ્રગટે ત્યારે જ તે આત્મકલ્યાણને માર્ગે સંચરી શકીશ. હે મુને ! ક્રોધ, માન, માયા, લેભ, નિન્દા અને કામાદિ દેને જીત્યા વિના હુને મુનિપણું પ્રાપ્ત થનાર , નથી અને હને ખરી શાન્તિ મળી શકનાર નથી. હે મુને ! વ્યાકરણ શાસ્ત્ર, ન્યાયશા, સાહિત્યશાસ્ત્ર, ભાષાશા વગેરે અનેક શાઍને અભ્યાસ કરીને અભિમાની બનવાથી હારામાં મુનિ પણું પ્રગટવાનું નથી એમ યાદ રાખજે. હે મુને ! જ્યાં સુધી હારું મન અનેક વાસનાઓથી ભરપૂર છે.
For Private And Personal Use Only