________________
Shri Mahavir Jain Aradhana Kendra
'૧'
www.kobatirth.org
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારો.
પ્રતિષ્ઠા વધે છે. બાહ્ય જગતના સબંધો અને આત્માને કંઇ લેવુ દેવુ‘ છેજ નહીં, એવે પ્રથમથીજ પૂર્ણ નિશ્ચય કર્યા વિના આત્માની સૃષ્ટિના મુસાર બની શકાતું નથી. દુનિયાની દૃષ્ટિમાં બણે પોતે છેજ નહીં અર્થાત્ દુનિયાની દૃષ્ટિએ પેાતે જગતમાં નથી, એને પોતાને ધારે તેજ આત્મજ્ઞાની અવધૂત આત્મસમાધિમાં મગ્ન રહી શકે છે, આત્મામાં સ્થિરાપયેાગથી રમણુતા કરવી, અને બાહ્યના રાગદ્વેષના વિકલ્પ–સકલ્પાને ત્યાગ કરવા એજ સ પ્રકારે આત્મસુખ ભાગવવાના ઉપાય છે. ખાદ્ય રાગાદિના વિકલ્પસ કલ્પમાં આત્માનું વી પરિણમે છે, અને તેથી પરભાવ સંસારની વૃદ્ધિ થાય છે. માટે ખાદ્ય રાગાદિ વિકલ્પસ’કલ્પનું ઉત્થાન થતાંજ તેનો વિલય કરવે એ નિવૃત્તિદશાની સહજ ચેગપ્રવૃત્તિ છે. ખાદ્ય દશાનાં કાર્યોને અધિકાર પરત્વે સ્વકરજ માનીને નિર્લેપપણે કરી આત્માના શાપયેાગવડે આનન્દ સુખમાં મગ્ન થવું એજ પરમ કર્તવ્ય છે. નિગ્રન્થ મુનિવરોને આત્મસમાધિદશાનાં અધિકાર છે, અને તેજ ઉત્તમ સહજ સમાધિ પ્રાપ્ત કરી શકે છે. સમાધિસુખમાં લીન રહેનારા નિઃસગ આત્મજ્ઞાતિમુનિવરેનાં ના, એજ ગૃહસ્થ જીવોના પરમાલખનભૂત ધમ છે. સહજ જ્ઞાનસમાધિવાળા મુનિવરોનુ દર્શન, અને તેમની સેવા એજ ગૃહસ્થાને સંસારસમુદ્ર તરવાને મહાન આધાર છે. આત્મસમાધિમાં મગ્ન રહેવુ અને આત્મસ યમને ખીલવવે એજ તેમના મુખ્ય ધર્મ છે.
*
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
*
ધર્મનાં અનુષ્કાના જેટલાં કરવાં તેટલાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવના અનુસારે યથાશક્તિ પ્રેમપૂર્વક કરવાં. ધર્મનું અલ્પાનુષ્ઠાન પણ ભાવપૂર્વક કરવુ. ધર્મનાં અનુષ્ઠાનેા કરતી વખતે પોતાના આત્માને વાસ્તવિકદ્રષ્ટિથી દેખવા અને મેદષ્ટિને દૂર કરવી. જે અનુષ્ઠાન સેવતાં પેાતાના આત્માના અસંખ્ય પ્રદેશમાં આનન્દના ઉભરા પ્રગટે અને મૃત્યુ આદિ ભેદભાવના નાશ થાય. તે અમૃતાનુષાનને પ્રાપ્ત કરવા પરિપૂર્ણ લક્ષ દેવું. વાત, પિત્ત અને કાના ઉદ્રેકથી રહિત નિરાબાધ શરીર અને મનની પ્રસન્નતાપૂર્વક ધ ક્રિયામાં પ્રવૃત્ત થવુ. સકામભાવથી સેવેલાં અનુષ્ઠાને સ્વર્ગાદિ સુખને આપે છે. અને પરપુદ્ગલની ઇચ્છા રહિત નિષ્કામભાવથી સેવેલાં ધર્મનાં અનુષ્ઠાના પરમબ્રહ્મ મેક્ષપદને સમપે છે, જે ધર્માનુષ્ઠાન સેવવામાં આવે તેનું પરિપૂર્ણ