________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચાર.
કરનારા નિઃસ્વાર્થી દયાવંત પ્રેમી, જ્ઞાની એવા મુનિવરા હોય છે. ગીતા ગુરૂની વિશાલદષ્ટિ હેાય છે. તેઓ દાક્તરાની પેઠે મનુષ્યોના દેષાને ટાળવાના અને તેમના આત્માએની ઉન્નતિ કરવાના ઉપાય! જાણે છે. જેએ દોષી નુખ્યાને હલકા ગણે છે તેએ કદિ ઉત્તમ મહાત્માવા ઉત્તમ મનુષ્ય તરીકે ગણી શકાતા નથી. અન્યાને હલકા નહિ ગણનારા ગીતા મુનિવરા ધર્મના પ્રચાર કરી શકે છે.
×
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
*
સંવત ૧૯૬૮ ના ફાગણ વિદ્ર ૧૩ શિનવાર તા. ૧૬-૩-૧ર પાદરા.
શ્રીમાન ગૃહસ્થ જૈને યદિ સામાન્ય ગૃહસ્થજનાને ભક્તિની વૃત્તિ પૂર્વક સાડાચ્ય કરે તે સાધકસેવા કરી એમ ગણાય. લક્ષ્મીમંત જૈતામાં પ્રાયઃ અજ્ઞાન અને એશઆરામપણું વિશેષ દેખવામાં આવે છે. લક્ષ્મીના લાભથી પ્રમત્ત બનાતે શ્રીમા પરમાનાં કાર્યોમાં પ્રવૃત્તિ નહિ કરે તે તેમનું ભવિષ્ય અંધકારમય બનશે. કેટલાક વિદ્યાતામાં અહુકાર અને ઇર્ષાના ભાગ વાસેા કરે છે. તેથી તે સર્વે ભેગા મળીને પરમાર્થ કાર્યો કરી શકતા નયી, નિષ્કામ ભાવથી જગના લોકોનુ ભલુ કરવું તે રૂપ જગત્ સેવાને નાનીએ રીકારે છે. પરમાત્માપદની ઉચ્ચ દશાપર ચઢેલા શ્રીમહાવીરે જેમ સવને મેધ દેવાનુ કાર્ય કર્યું. તેમ સજ્ઞાનીએ જગત્ ઉષર પરાપકારરૂપ સેવાને આવશ્યક કાર્ય ગણીને કરે છે. અજ્ઞાનીએ પરમા નાં કાર્યો કરતાં અહ વૃત્તિના ઉછાળાથી લડી મરે છે અને જ્ઞાનીએ નિષ્કામવૃત્તિથી પરનું ભલું કરવા રૂપ જગત્ સેવા કરતાં કદિ ખેદ, કલેશ, હવા શાકને પામતા નથી. સકામવૃત્તિના કરતાં ખરેખર સર્વ પ્રકારની ખાઘેચ્છા ત્યાગ રૂપ નિષ્કામ વૃત્તિથી જે કાર્યો કરવામાં આવે છે તેથી અલિપ્તદશા રહે છે, અને અનન્ત સદ્ગુણેને આત્મામાં પ્રકટાવી શકાય છે. જે જ્ઞાનીશ્માની નિષ્કામવૃત્તિ રહેતી હોય અને જેએ પરધનના યાગી હોય તેમની સલાહ લઇને ગૃહસ્થાએ પરમાર્થ સેવા વા જગત્ સેવા કરવી જોઇએ. જેએને બાહ્ય પદાર્થોમાં અહત્તિ પ્રકટતી નથી તેવા મનુષ્ય પ્રત્યેક કાર્યો કરતાં છતાં સમાનભાવમાં રહી શકે છે. કાઇએ હું સમભાવમાં રહીને કાર્ય કરૂંછું એમ માનીને પ્રમાદશત્રુને ભૂલવા જોઇએ નહિ, ઉચ્ચ અને આગળ અનુભવ આવતાં પૂના વિચારામાં કેટલું સત્યત્વ હતુ. તેને તાલ કરી કાર્યાં કરતાં કષાયથી ચેતીને ચાલવુ જોઇએ.
31
X
×
X
૨૪૧
*