________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસ ગ્રહ.
ભરાયું નથી એમ અવમેધવુ. જડ લક્ષ્મી એ વસ્તુતઃ લક્ષ્મી નથી છતાં તેની પ્રાપ્તિ માટે અનેક દાષા સેવાય અને મનુષ્યો, પશુ, પંખીઓ વગેરેના ભલા માટે કપણું ન વિચારાય, અને ન કરાય તે સમજવુ કે હજી જૈન ધરૂપ કલ્પવૃક્ષની પ્રાપ્તિ થઇ નથી. જૈનધર્મના ઉપદેશ શ્રી વીરપ્રભુએ ચડાશીયાને એધ દેવા ઉપદેશ દીધો ત્યારે તેમના અનુયાયી એવા આપણે જૈને જીવાના ભલા માટે મનુષ્યોને જૈન ધર્મના ઉપદેશ દેવા ક ંઇપણુ પ્રવૃત્તિ ન કરીએ તે કેવા ગણુાઇએ તે વિચારવું જોઇએ. જૈતાએ પેાતાના સાધર્મી બએને ભક્તિના પરિણામથી મદદ કરવી જોઇએ પણ અનુક’પાથી નહિ. આત્મા તે સત્તાએ પરમાત્મા છે એવી આત્માની મહત્તા અવષેાધ્યા પશ્ચાત વાને કલ્યાણના માર્ગ ચઢાવવા ખરેખરા પ્રયત્ન થાય છે. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ એમ અપેક્ષાએ અવષેાધીને સર્વ જીવાને સારી દૃષ્ટિથી દેખવાની ટેવ પાડીને મનુષ્યા એ વીર પ્રભુના માર્ગમાં વહેતા ખરેખર તેમ સર્વથા કથી મુક્ત થઇ મેાક્ષનું અનન્ત સુખ પ્રાપ્ત કરી શકે છે. શ્રી વીર પ્રભુના ગુણાને અવલખીને આત્માની પવિત્રતા કરવા પ્રયત્ન કરવાની જરૂર છે. શ્રી વીર પ્રભુનું ચરિત્ર સ્મરણ કરીને તે પ્રમાણે વર્તવાને અભ્યાસ સેવીને પોતાનુ ભવિષ્ય પેાતાને હાથે ઉજ્જવલ કરવાની જરૂર છે.
For Private And Personal Use Only
૧૫
એક મનુષ્ય ગુણુતા ખપી છે અને એક મનુષ્ય કાઇના દોષજ દેખનારા છે. બન્નેમાંથી ગુણાને ખપ કરનારા આગળ વધે છે અને દાષાના જોનારા પાછળ પડે છે. એક મનુષ્ય પેાતાના કરતાં સારાને દેખીને તેના કરતાં આગળ વધવા પ્રયત્ન કરે છે અને એક મનુષ્ય પેાતાના કરતાં જે સારા ગણાતા હોય તેની નિન્દા, હેલના, ઇર્ષ્યા કરી તેને પાછળ પાડવા પ્રયત્ન કરે છે. અન્નેમાંથી સારા થવાની દૃષ્ટિવાળા ઉત્તમ જાણવા અને આગળ વધનાર સારા મનુષ્યને પાછળ પાડવા ઇર્ષ્યા, નિન્દા વગેરે દાષાને સેવે છે તે નીચ જાણવા અને તે પાછળ રહે છે. અન્ય મનુષ્યા અન્યાને જે જે ગુણેથી આકર્ષતા હોય તે તે ગુણાને પ્રાપ્ત કરવાની જરૂર છે પરન્તુ નિન્દા, ઇર્ષ્યા કરવાની કંઇ જરૂર નથી. કાઇની માટી હવેલી દેખીને તેની ઇર્ષ્યા ન કરવી જોઇએ પણ તેના કરતાં મેાટી હવેલી બનાવવાની પ્રવૃત્તિ કરવી જોઇએ. ખીજાની દુકાનના સારા માલ દેખીને તથા તેની દુકાનની સુંદરતા દેખીને હજારા મનુષ્યો તે તરફ્ આકર્ષાય તેથી અન્ય દુકાનવાળાએ ઇર્ષ્યા ન કરવી જોઇએ પરન્તુ તેના કરતાં સુંદર દુકાન અને ઉત્તમ માલ રાખવા જોએ કે જેથી ગ્રાહકા પોતાની મેળે દુકાને દોડયા