________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ સાહિત્ય
પેાતાની કિંમ્મત અંકાવવામાં ભૂલ કરી છે. ધર્મની શ્રદ્ધા વિના કેળવાયલા જંતાપર જૂનાએેની શ્રદ્દા એતી નથી. કેળવાયલા વર્ગ મેલ્યા પ્રમાણે રહેણીમાં રહેરો ત્યારે તેની કિમંત વધશે. ખરી રીતે વિચાર કરવામાં આવે તેા સદ્ગુણ્ણા વિનાની કેળવણી શુષ્ક ગણાય છે અને તેવી આત્માન્નતિના માર્ગો ખુલ્લા થતા નથી. આત્માના ગુણેાની કેળવણી માટે ભાષાની કેળવણીની ઉપયોગિતા સિદ્ધ કરે છે. જ્યાં સુધી મન વાણી કાયાના ગુણાત શુભમા માં ઉપયોગ યા નથી અથવા મન વાણી અને કાયાની શક્તિચાને ખીલવવામાં આવી નથી અને વ્યકિતને માટે તેમ” આખી દુનિયાના ભલામાં ભાગ લેવાય એવા સેવામુઙ્ગ ખીલવ્યે નથી ત્યાં સુધી ખરી કેળવણી પ્રાપ્ત થઇ એમ માની શકાય નહિ. આત્માના અનેક સદ્ગુણાને જે જે ઉપાયે ખીલવવા તે કેળવણી કહેવાય છે. પાતાની તથા જગતની ઉન્નતિમાં વાસ્તવિક બેગ ન આપી શકાય તે કેળવણી અધુરી તથા શુષ્ક જાણવી. જેનામાં ખરી કેળવણોને પ્રચાર થાય તેવા ઉપાયે શેાધવા આગેવાતાએ પ્રયત્ન કરવા જોઇએ. દરેક પ્રકારના ગુણોને ખીલવવાના માર્ગને કેળવણી કહી શકાય. કેળવાયલા જૈને વિચાર કરે છે ખેલે છે પણ આત્મભાગ આપવાને જોઇએ તે પ્રમાણમાં તૈયાર થયા નથી. તેઓ પહેલા પેાતાના રવા ઇચ્છે છે. પેાતાના રવાને ત્યાગ કરવા એ ધાર્મિકનાન પ્રાપ્ત કર્યા વિના બની શકે નહિ. જૈનધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરીને જેનેાની સેવા કરવા તેમજ આખી દુનિયાના જીવાનુ ભલું કરવા પ્રયત્ન કરનારા જેના પ્રગટ થશે ત્યારે જૈનેને ઉદય નજીકમાં સમજવું. અનેક ઉપાધિયા દુઃખેા સહન કરીને બંનેાની ઉતિમાં ભાગ લેવાની જરૂર છે.
For Private And Personal Use Only
૧૦૩
આર્યાવર્તની ચતુર્ણ પ્રશ્નને ઉચ્ચ સસ્કારિક કેળવણી જોઇએ તે પ્રમાણમાં હજી મળી શકતી નથી. આર્યાવર્ત ના લાક પેાતાની ઉન્નતિને માર્ગ દેખી શકે તેવા વિચારાના બહોળા ફેલાવા થયા નથી. આર્યાવર્ત ના લોકાને દરેક પ્રકારની પ્રગતિમાં કર્મ યાગી થવાની વ્યવસ્થા જોઇએ છીએ. આર્યાવર્ત ના લેાકાને ખરા ઉપદેશકેાની જરૂર છે. આર્યાવર્ત ના લેાકામાં ખેલવા પ્રમાણે વર્તવાની કેળવણીને-નીતિના માર્ગ ઉપર ઊભા રહીને-આપવાની જરૂર છે. આર્યાવર્ત ના વિદ્યાર્થીમેતે વીશ વર્ષ પર્યન્ત બ્રહ્મચ પાળીને શારીરિક સંપત્તિ મેળવે તથા મનમાં સદ્વિચારાને પ્રવાહ વહાવી શકે એવુ શિક્ષણ આપવાની જરૂર છે. આર્યાવર્ત ના લેાકાને અધ્યાત્મવિદ્યા અને યમ નિયમાદિ યોગેશને આયારમાં મૂકી શકે એવું શિક્ષણ આપવાની