________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦૨
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચાર.
સંવત્ ૧૯૬૮ માત્ર શુદ્ધિ ૧૧ મગળવાર તા. ૩૦-૧-૧૯૧૨. સુસ્ત-ગાપીપુરા.
સાધુશા અંગીકાર કર્યાં પશ્ચાત્ સુખમય જીવન ગુજારવુ હોય તા દ્રવ્યાનુયાગ અને અધ્યાત્મજ્ઞાન સપ્રાપ્ત કરવુ. પેાતાને ઉપાધિ થાય નહિં એવી દશાવાળા શિષ્યા કરવા. શ્ર, પશુ અને પડક વાળી વસતિમાં વાસ કરવા નહીં. ચિત્ત ચંચળ થાય એવા મનુષ્યની સાથે રહેવુ નહિ. અનુ, શ, અને ઉપાધિકારક મનુષ્યેાના પરિચયમાં બનતાં સુધી ન આવવું. સુખ વડે સંયમયાત્રા નિવડે એવા ઠેકાણે વિચરવું. પેાતાના આત્મિક વિચારનુ અવલ બન કરવું'. નાનીસાધુઓના સમાગમ કરવા. આધ્યાત્મિક તત્ત્વાનાં પુસ્તક વાંચવાં. લેશની ચર્ચા વગેરેમાં ભાગ લેવા નહિ. યુક્ત એવા આહાર વિહાર કરવા. સાધુ મહાત્માઓનાં જીવન ચરિત્રા વાંચવાં. અધ્યાત્મ ભા ગાવાં. સ્વાલંબનથી વાસ કરવા. જ્ઞાની મુનિવરોની નિશ્રા કરવી. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિમાં વિશેષતઃ પ્રવૃતિ કરવી. આત્મધ્યાન ધરવાના અભ્યાસ વધારવા. સંકલ્પ અને વિકલ્પા ઉપર કાબૂ મેળવવેા. એકાંત પ્રદેશામાં વાસ કરવેશ. સમાધિના અભ્યાસમાં લયલીન થઇ જવું. શરીરની સુખાકારી જાળવવી. અતિ જાગવું નહિ અને તેમજ અતિ ઉંધવું નહિ. યેાગના ગ્રન્થા વાંચીને આત્મશક્તિ ખીલવવા પ્રયત્ન કરવા. શુદ્ધ હવામાં વાસ કરવા. ધણું ખેલવુ' નહિ. એક બાબતમાંથી મન થાકે ત્યારે તેને બીજી બાબતમાં જોડી દેવું. ધ્યાન કરતાં કરતાં મન થાકી જાય ત્યારે તેને રસ પડે એવી ધમ કથાઓમાં જોડવું. અથવા અન્ય કાડ઼ મુનિની સાથે ધકથામાં એડવુ. આત્માને સાક્ષીભૂત કરીને મનની ક્રિયાઓનું નિરીક્ષણુ કરવું. પરમાત્માની સાથે ઐકયભાવના કરવામાં મનને જોડી દેવું. આવશ્યકાદિ માઓનાં ગુપ્ત રહસ્યા અવબોધીને તે તે કાલે તે તે ક્રિયાઓના મૂળભાવ વડે આત્માતે પાષવા. વૈરાગ્યરસમાં સદાકાલ ઝીલ્યા કરવું. અવ અને મમત્વના વિચારેાથી દૂર રહેવા પ્રયત્ન કરવા. આત્માના સ્વાભાવિક સઙ્ગા વધે તેમ પ્રવૃત્તિ કરવી. સમતાભાવની વૃદ્ધિ કરવાના અભ્યાસ કરવા. ફન્દ્રિયસુખબુદ્ધિના ત્યાગ કરીને આત્મસુખની શ્રદ્દા ધારણ કરવી. માત્મસમાધિ પ્રાપ્ત કરીને આત્મસુખ પ્રાપ્ત કરવું”, એજ મુખ્ય કબ માન્યુ છે. જેટલુ થશે તેટલું શું, એકાન્તિઃ
*
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only