________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩૮
ધર્મકર્મ વર્ણ વિચાર.
વિશ્વજનાની માતા સમાન છે. તેની પૂજ્યતા સુવ્યવસ્થિત રહે છે તે અન્ય ત્રણ વર્ગોની પૂન્યતા અને સુવ્યવસ્થિતત્વ કાયમ રહે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીતિ, મુસમાાન, હિન્દુ અને જૈદ્દામાં ગુણુ કર્મોના અનુસારે અને કાઇમાં જાત્યનુસારે ચાર વર્ણ-ચાર વર્ગના મનુષ્યેાની સુવ્યવસ્થા અવલાકવામાં આવે છે. જૈનધર્મમાં પૂર્વે ચાર વર્ગ વાળા મનુષ્યેાની અસ્તિતા હતી. કેટલાંક શતકાથી જૈનધર્મ માં વૈશ્ય વર્ગ પૈકી પણુ ક્ત એક વિષ્ણુસ્ફૂ વર્ગ રહેવાથી જૈનધર્મના વિસ્તારને બદલે મનુષ્ય સખ્ય'ની અપેક્ષાએ સ‘કુચિતતા વધતી જાય છે અને તેથી યદિ ભવિષ્યમાં પણ પ્રવર્ત્યા કરે તેા તેનું પરિણામ અત્યંત ભયંકર આવે એમ કય્યા વિના રહી શકાતું નથી. ધર્મના આચારે અને વિચાર! ખરેખર ચતુ ર્ષીય મનુષ્યા માટે છે, અન્ય ધર્મના આચાર અને વિચાર। જેમ સ વર્ષીય મનુષ્ચા માટે વર્તમાનમાં પ્રવર્તે છે તત્ જૈન ધર્મના આચારો અને વિચારે સવર્ગીય મનુષ્યા માટે પ્રવર્તે તે! જેનેાની પૂ કાલની ઝાહાઝલાલી ભવિષ્યની પ્રજાને દેખવાના સુસમય પ્રાપ્ત થાય. ચારે વર્ષાંતે સ્વગુણુ કર્માનુસારે જૈનધર્મના આચાર પાળવાની વ્યવસ્થા થાય અને પુનઃ ચારે વર્ણ ધર્મમાં આચાર સંસ્કાર દ્વારા સ્થાપિત થાય તે ખીજમાંથી વૃક્ષની પેઠે જૈનધર્મી પુન: જગતમાં ખીલીને વિસ્તાર પામી શકે. શરીરમાં ચારે અ`ગ વિના વા એકેક અંગની વિભિન્નતાએ શરીર વ્યષ્ટિની સ્થિતિ પ્રમાણે જગત સમષ્ટિ અને ધર્મ સામ્રાજય સમષ્ઠિની પણ તેવી દશા થાય છે. શરીરમાં હસ્ત, પાદ, ઉદર અને શી` પરસ્પર એક બીજાની સાથે કેવી રીતે બધાઇને પરસ્પર એક બીજાને સાહાચ્ય કરે છે તે વ્યવ્ડિ-વ્યક્તિ તરીકે જે અવમેધે છે તે ખાદ્ય સમષ્ઠિમાં ધર્મ સામ્રાજ્ય વગેરેમાં પણ તેવા પ્રકારની યેાજના કરીને ધર્મ વ્યવહારની સુવ્યવસ્થા સંરક્ષા અને તેની સુવૃદ્ધિ કરી શકે છે. જૈનાગમેામાં ચારે વર્ણના ધર્મારાધનમાં અને ધર્મના હક્કમાં ભેદ દર્શાવ્યા નથી અને નિગમેામાં ગૃહસ્થાની અપેક્ષાએ ચારે વર્ણની આવશ્યકતા ગુણુ કર્મની સુવ્યવસ્થાએ સ્વીકારવાની દિશા અવલોકવામાં આવે છે. ગુણુ કર્માનુસાર ચાર વર્ણની વ્યવસ્થા હોય વા જન્મ જાતિના અનુસારે ચાર વની વ્યવસ્થા હોય. બન્ને પ્રકારમાંથી ગમે તે રીતે ચાર વર્ગના ગુણાની વ્યાવદ્વારિકાન્નતિ થતી હોય તે દ્રવ્ય ક્ષેત્ર કાલાનુસારે સંગ્રાહ્ય કરીને ચાર વ માં જૈનધર્મ ખીલવવા જગતની વ્યાવહારિકાત્યધમ
જોઇએ,
For Private And Personal Use Only