________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગધસંગ્રહ.
વગેરે ધારણ કરીને ચારિત્રની આરાધના કરી શકાય છે, માટે સાધુઓએ વસ્ત્ર પાત્રાદિ ન ધારણ કરવાં એવા સૂત્ર વિરૂદ્ધ ઉપદેશ દેવો નહિ.
આ કાલમાં વિકલ્પી સાધુઓની અસ્તિતા સ્વીકારવામાં આવી છે. સાધુને વસ્ત્રાદિ ઉપાધિ નહિ રાખવાની માન્યતા સ્વીકારનારાઓએ સમજવું જોઈએ કે ચારિત્રની આરાધના કરવામાં રજોહરણ, મુખવસ્ત્રિકા વસ્ત્ર અને પાત્રાદિકની ખાસ ઉપગિતા સિદ્ધ કરે છે. દ્રવ્યલિંગ ઉપાધિ વગેરેમાં મમત્વ નહિ રાખવું એજ ભાવલિંગની પ્રાપ્તિમાં હેતતા અવબોધવી. વ્યલિંગ ધારણ કરીને સાધુઓએ પ્રમાદ વિકક્ષાનો ત્યાગ કરીને નાન દર્શન ચારિત્રરૂપ ભાવલિંગની આરાધના કરવી. જોઈએ. આ કાળમાં રજોહરદિપર સરાગતા રહે એવી સ્થિતિ છે કારણ કે હાલ સરાગ સંયમ છે. વસ્ત્ર પાત્ર રજોહરણ વગેરે મુકિતનું કારણું છે. જેમ શરીર છે તે મુકિતનું કારણ છે તેમ વસ્ત્ર વેષાદિક મુક્તિનું કારણ છે. રહરણ વસ્ત્રાદિક રાખવાથી રાગ થાય છે એમ કાઈ કહે તે તેના ઉત્તરમાં કહેવાનું કે શરીર પર પણ રાગ થઇ શકે છે. શરીર અને વસ્ત્રાદિકનું મમત્વ ત્યાગીને જેએ ત્યાગી થયા છે એવા સાધુઓને શરીર વેષ વસ્ત્રાદિકપર મમત્વ નહિ ધારણ કરવું જોઈએ. શરીર, વેષ, વસ્ત્રાદિકની મુક્તિ અતિ ઉપયોગિતા છે. શરીર અને દ્રવ્યલિંગ છતાં ભાવલિંગમાં આસકત એવા સાધુને મુકિતની પ્રાપ્તિમાં કોઈ જાતને વિધ આવતે નથી. જે સાધુઓ ભાવલિંગમાં આસક્ત છે તેઓને દ્રવ્યલિંગ વસ્ત્રાદિકપર મમતા હોતી નથી. ભાવલિંગમાં આસકત એવા વ્યલિંગ ધારીઓને મમત્વ ન પ્રગટે તે માટે ઉપરની કવ્વાલની ઉપયોગિતા છે પણ કંઈ દ્રવ્યલિંગના નિષેધાથે ઉપરની કવ્વાલિ નથી. દ્રવ્યલિંગ ધારી સાધુએ પિતાનું ભાવલિંગ લક્ષ્યમાં રાખે અને તેમાં રમણુતા કરે તથા બાહ્ય દ્રવ્યલિંગની ભિન્નતાએ કદાગ્રહ મમવ અને મતભેદ કરી કલેશ ન કરે તે માટે ઉપર લખેલી કવ્વાલિ ભાવલિંગનો ઉપયોગ આપવા માટે ઉપયોગી જાણવી ભાવલિંગની પ્રાપ્તિ માટે સદા બનતા ઉપાયે સેવવા અને આત્માની શુદ્ધતા કરવી એજ હિત શિક્ષા છે.
શ્રીમદ્દ ઉપાધ્યાયના અનુભવોમાર.
જ્ઞાનીઓના વચન વડે અમે બ્રહ્માવિલાસને અનુભવીએ છે.
For Private And Personal Use Only