________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ફૂટ
જૈન ધર્મ સાહિત્ય.
શ્રાવકા અનવા પ્રયત્નશીલ થવુ, શ્રાવકા પોતાનામાં શ્રાવકના ગુણ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે તે તેએ શ્રાવક ધર્મની ઉન્નતિ કરી શકે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરાયું ઢાર તુ કરે છે તેમ નગુરા મનુષ્યા હરાયા દ્વારની પેઠે સ્વચ્છંદતાથી જ્યાં ત્યાં ક્રૂરતા કરે છે. વાંદરા પાપા અને સિંહા ઉસ્તાદેશના તાબામાં રહીને કેળવણી પામે છે અને મનુષ્યોને આન ંદ પમાડે છે તે પ્રમાણે જે મનુષ્ય ગુરૂના આજ્ઞારૂપી વાડામાં રહીને કેળવાય છે તે જંગલી મનુષ્ય કરતાં ઉત્તમ બની શકે છે. વાડામાં
રહેનાર પશુ જેમ
સુખમાં વન ગાળે છે તેમ ગુરૂની આજ્ઞારૂપ વાડામાં રહેનાર શિષ્યા ખરેખર ગુરૂના જેવા ઉત્તમ અને છે. દેારામાં પરાવેલાં મેાતિયે! જેમ શાભાને ધારણ કરે છે તેમ ગુરૂ અને ગુચ્છની નિશ્રાએ રહીને ધર્મની કેળવણી લેનારા શિષ્યા પાતાની ઉન્નતિ કરવા સમર્થ થાય છે. નિશાળરૂપ વાડામાં રહી વિદ્યાર્થીઓ કેળવણી લેઇ મનુષ્ય તરીકે થઇ શકે છે તેમ ગુરૂ અને ગચ્છના મર્યાદામાં રહી શિષ્યા પોતાના ઉચ્ચ ગુણેાને ખીલવી શકે છે. સમાજ, મડળ, સોસાયટી, પરિશ્વત, કાન્ફરન્સ, સમુદાય, ટાળી, મંડળી એ પણ ગચ્છનાં રૂપાંતરે અમુક અપેક્ષાએ કહી શકાય. જે જે ખાબતને લેઇ ઘણા મનુષ્યા એકમતથી ચાલશે તે પણુ ગચ્છ જેવું ગણાશે. શ્રીવીરપ્રભુના અગીયાર ગણધરા હતા અને તેઓના નવ ગુચ્છ થયા. દરેક રાજ્યામાં પણ દરેક વિષય પરત્વે ભિન્નભિન્ન મંડળેા સ્થાપન કરવામાં આવે છે. ગચ્છ પણ અમુક આચાર અને વિચારા ધરાવનાર સાધુએ વગેરેનુ મડલ છે. ભિન્નભિન્ન ગચ્છાના મનુષ્યએ પરસ્પર એકબીજાની ઇર્ષ્યા કરીને જાતિ નિન્દા વગેરે દોષ વડે કલેશ, મારામારી, યુદ્દા વગેરે ન કરવાં જોઇએ. ગચ્છના અધિપતિચેાએ પરસ્પર મળતા આચારા અને વિચારેામાં સપ રાખીને ભેગા મળીને કાર્ય કરવાં જોઇએ અને જે જે આચારા અને માન્યતાઓની બાબતમાં મતભેદ પડે ત્યાં નીતિની મર્યાદા સાચવીને પેાતાની માન્યતાઓ સિદ્ધ કરવા પ્રયત્ન કરવા જોઇએ પણ સામાન્ય ખામતામાં મગજ ખાને ક્લેશની ઉદીરણા કરીને કામની વા સમાજની અવનતિ થાય તેવી પ્રવૃત્તિ કરવી નહિ, કરાવવી નદ્ધિ અને કરતા હોય તેના અનુમાદના કરવી નહિ. નીતિની મર્યાદામાં રહીને પેાતાના સિદ્ધાંતા ઉપદેશવા પ્રયત્ન કરવા જોઇએ. ગુચ્છા એ ક્લેશ કરવાને માટે નથી પણ ઉન્નતિના માર્ગે ચઢવાને માટે શુભાશ્રયા છે એવા મુખ્ય ઉદ્દેશ ભૂલી ન જવે જોએ.
For Private And Personal Use Only