________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ સાહિત્ય.
જે શિષ્ય પાતાના મનમાં વિચારે છે કે અહીં ! મતે મહા પુણ્યના ઉદયથી સદ્ગુરૂના યાગ મળ્યો છે. માટે ગુરૂશ્રી જે ઉપદેશ આપે તે શ્રવણુ કરવાની જરૂર છે એમ વિચાર કરનાર શિષ્ય શ્રીસદ્ગુરૂના ઉપદેશના અધિકારી બની શકે છે. ગુરૂના ઉપદેશ શ્રવણુ કર્યા બાદ તે ઉપદેશનું મનન કરવુ જોઇએ. ઉપદેશમાં કયા કયા વિચારા સમાય છે તેના વિચાર કર. નારા શિષ્યા ખરેખર ગુરૂના ઉપદેશના પાત્રભૂત કરે છે. જ્ઞાની ગુરૂની વાતેમાંથી પણ ધણેા સાર ખેંચી શકાય તેમ છે. ઉત્તમ શિષ્યા શ્રવણ કરેલા ઉપદેશના સારને હૃદયમાં ધારણ કરે છે અને સામાન્ય શિષ સાંભળ્યા બાદ ઉપદેશની યાદી કરતા નથી. સાંભળતાં રસ પડે એટલે થયું બાકી કંઇ નહિ. આવા મૃદ્ધ શિષ્યો ગુરૂના ઉપદેશરૂપ અમૃતની કિમ્મત આંકી શકતા નથી તેથી તેઓને ગુરૂનુ માહાત્મ્ય અખેાધાતુ નથી. મૂઢ મનુષ્યા ગુરૂની વાણી કુલાચારથી સાંભળવી જોઇએ એમ મનમાં જાણીને સાંભળે છે પણ મેાક્ષાયૈ ગુરૂને ઉપદેશ શ્રવણુ કરવા ચેાગ્ય છે એવા ખાસ વિચાર કરી શકતા નથી. ઉત્તમ શ્રાવકો અને શિષ્યા આરીસાના સમાન હોય છે. આરીસામાં સામા જેજે પદાર્થોં મૂકવામાં આવ્યા હાય તેનુ પ્રતિબિંબ યથાર્થ ભાસે છે તે પ્રમાણે ઉત્તમ શ્રાવકા અને શિષ્યાના હૃદયમાં ગુરૂને ઉપદેશ યથાયેાગ્ય ઠરે છે અને તેથી તેએ મેક્ષપુરીનાં પગથિયાં ઉપર સત્તર ચઢી શકે છે. ઉત્તમ શિષ્યા વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા લક્ષણું, પાંચ પ્રકારના સ્વાધ્યાય કરે છે અને સિદ્ધાં તેામાં ઉંડા ઉતરીને ઉત્તમ હાર્દ ખેચી કાઢે તેથી તે પોતે તરે છે અને અન્યાને તારવા માટે પ્રયત્ન કરે છે. ઉત્તમ શિષ્યા ગુરૂ પાસે રહીને ગુરૂના હૃદયમાં રહેલુ શ્રુતજ્ઞાન ગ્રહણ કરવા સમર્થ બને છે. ઉત્તમ શિષ્યા ચોથી પૂતળી જેવા હોય છે તેથી તેએ સ્વપરનું કલ્યાણ કરવા સમર્થ અને છે. ગુરૂનું હૃદય લેવાની ઇચ્છાવાળા શિષ્યાએ પ્રથમ યાગ્યતા પ્રાપ્ત કરવી જોઇએ.
For Private And Personal Use Only
ઘટ
શ્રીમહાવીરપ્રભુના સમયમાં ગાતમબુદ્ધ થયા હતા. શ્રીમહાવીર પ્રભુ અને ગાતમબુદ્ધ સમકાલીન હતા. ગાતમબુદ્ધે ચલાવેલા યુદ્ધધમાં દારૂ માંસનેા (પાછળથી) ધણેા સડા પેસી ગયા. બુધ પાળનારા સાધુ અને સાધ્વીએ પણ હાલ પણ માંસ ભક્ષણ કરે છે. શ્રીવીરપ્રભુનું શાસન પાળનારા જેના અદ્યાપિ પર્યંત દારૂ અને માંસથી દૂર રહ્યા છે; શ્રીમહાવીરના ઉપદેશમાં અલૈાકિક શક્તિ દેખવામાં આવે છે. દારૂ અને માંસથી કેટલાક પાશ્ચાત