________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ સાહિત્ય.
-~~
-~
~-~---
જે જે લક્ષણો દેખવામાં આવે છે તે તે વસ્તુઓનો ધર્મ છે. આમાનો વ્યવહારનયની અપેક્ષાએ સમકિત ધર્મ, મૃતધર્મ અને ચારિત્ર ધર્મ " છે. તધની પ્રાપ્ત થવાથી ચારિત્રધર્મની આરાધના કરી શકાય છે. વિનય, વિવેક, જિજ્ઞાસા, સેવા, ભકિત, સગુરૂની ઉપાસના અને
તેમને ધર્મની પુછ કરવાથી ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. પ્રશ્ન– સ્મથે યુદ્ધ કરવાની જરૂર છે. ઉત્તમ–- માથે યુદ્ધ કરવાની જરૂર છે. દુનિયામાં થતી લડાઈઓને
વન્ત કરવી અને ધર્મને માટે કોઈનું લોહી ન રેડવું એજ ધર્મ ગણાય છે. દુનિયાના મનુષ્યને અભય, અપ, અખેદ, શાનિત અને સુખ આપનાર ધર્મ છે. જે મનુષ્ય ધર્મના નામે તરવાર, બંદુક અને તાપી વડે જયાં લડાઈ ચલાવે છે ત્યાં પ્રભુને ખરા ધર્મ નથી, કારણ કે જ્યાં સર્વ જી પર દયા ન હોય તો ત્યાં પ્રભુના ખરા ધર્મનો વાસ હોતો નથી. પ્રભુનો ધમ તે દુનિયામાં સર્વ છ પર કરૂણાબુદ્ધિ પ્રગટાવે છે. જે જે ધમ વાળાઓએ ધ. મબ્ધ થઈને અન્ય ધર્મીઓ પર બન્દુકો, તોપો અને તરવારો ચલાવી છે તે તે ધર્મવાળાઓએ ધર્મની ખરી દિશાને ઓળખી નથી. મનુષ્યો વગેરેનાં લોહી રેડવામાં ધર્મ નથી પણ અધર્મ છે. દયા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય આદિ ધર્મ છે. મિથ્યાત્વીઓ પર કરૂણ અને મધ્યસ્થ ભાવના રાખવાનું કાર્ય ખરેખર ધર્મ શીખવે છે. કામ, ક્રોધ, લોભ, માન આદિ દુર્ગણોની સાથે યુદ્ધ કરવું એવું ખરૂં યુદ્ધ કરવાનું ધર્મ શિખવે છે.
मणिचंद्रजी अने काकीमा. અમદાવાદમાં મણિચંદ્રજી વીસમા સૈકાના પ્રારંભમાં વિદ્યમાન હતા. તેઓશ્રી અમદાવાદમાં સારંગપુર તળીયા પોળના ઉપાશ્રયમાં રહેતા હતા. તેઓશ્રી યતિ તરીકે હતા. યતિના મહાવ્રત યથાશકિત સારી રીતે પાળી શકતા હતા. દરરોજ એક વખત આહાર લેતા હતા. એકાંતમાં રહેતા હતા. મનુષ્યને ઘણો પરિચય કરતા નહોતા. તેઓને શરીરે રોગ ઉત્પન્ન થયા હતો. સીમંધર સ્વામીને એક દેવતાએ પૂછ્યું હતું કે હાલ દક્ષિણાર્ક ભરતમાં કઈ આત્માથી ઉત્તમ યતિ છે ? તેના ઉત્તરમાં સીલ્વર સ્વામીએ કહ્યું હતું કે દક્ષિણુદ્ધ ભારતમાં અમદાવાદમાં મણિચંદ્રજી નામે યતિ છે.
1]
For Private And Personal Use Only