________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮
જૈન ધર્મ સાહિત્ય.
ઘણી શ્રદ્ધા છે પણ તેઓ મોટા ભાગે અકેળવાયેલા હોવાથી આ સમા. જીએાની પેડે જાહેરમાં ધણું આવી શકતા નથી પણ હવે જેને માં ધમસોના નૂતન રસ રેડાય છે અને કંઇક ધર્મ પ્રવૃત્તિમાં ભાગ લેવાય છે. જનોની ઉન્નતિ થાઓ !!
સ્તિઓએ આર્યાવર્ત માં પિતાનો ધર્મ ફેલાવ્યો છે પણ તેઓના ધર્મમાં તોની વ્યાખ્યા વિશે દેખવામાં આવતી નથી અને તેમ જ પશુ પંખી 'ગેરે પ્રાણીઓમાં આત્મા માનવામાં આવતું નથી તે અને તે ધર્મને લાવો થતો બંધ પડી જવાનો. લક્ષ્મીની મદદ આદિ કારણોથી ગરીબ અને તેઓએ પોતાના ધર્મમાં દાખલ કર્યો છે, પણ નવો વિના પ્રીતિ ધર્મનો મહેલ ડગી જવાનો. હાલ યુરોપમાં ઘણું વિદ્વાન બ્રીસ્તિ ધમની શ્રદ્ધાથી હીન થયા છે. આર્યાવર્તના ધર્મોની આધ્યાત્મિક દશા. આગળ ખ્રસ્તિ ધર્મને ઉપદેશ ફીકો પડી જાય છે. જૈન ધર્મમાં આત્મા, કર્મ, શરીર, ગતિ, પુનર્જન્મ આદિ તો માટે જે જે કહેવામાં આવ્યું છે તેની આગળ બ્રીસ્તિ ધર્મનાં પુસ્તકો મનાલંબન કરીને બેસી રહે છે. તાની હરિફાઈમાં જૈન ધર્મનાં તો ખરેખર સર્વ ધર્મની આગળ આવે છે. પ્રીતિ ધર્મની પેઠે જૈન ધર્મને તેવા પ્રકારની મદત હોય અને ધર્મ ફેલાવો કરવા માટે તેવા પ્રકારની વ્યવસ્થા હોત તો જૈન ધર્મે આખી દુનિયામાં શાન્તિ ફેલાવી દીધી હતી. જેનધર્મના ઉપદેશ પ્રમાણે જો જેનો ચાલે તો તેઓ અન્ય ધર્મીઓની પ્રશંસા પાત્ર થઈ પડે અને અનેક મનુષ્યોને સમ્યકતવની પ્રાપ્તિમાં નિમિત્ત કારણભૂત બને એમાં જરા માત્ર સંશય નથી. મુસલમાનોના ધર્મ યુદ્ધ વખતે પણ જેનેએ પોતાના ધર્મનું સંરક્ષણ કર્યું છે. હિન્દુઓએ મુસલમાન સામે પોતાની છાતી રાખી અને લાખો મનુષ્યના પ્રાણ ખાઈને પિતાના ધર્મનું રક્ષણ કર્યું છે અને તેવા પ્રસંગે હિન્દુઓએ જેને પણ દેરાસરનું રક્ષણ કરવું વગેરે બાબતમાં સહાય આપી છે. જેનોએ તે વખતે હિન્દુઓને બુદ્ધિ વડે તથા વ્યાપાર વડે સાહાય આપી છે જૈનાચાર્યોએ સાહિત્યના ગ્રન્થો લખીને અન્ય વિધાનોનું કાર્ય પોતે ઉપાડી લીધું છે મુસલમાની રાજ્યના વખતમાં જેનોએ પિતાને ધર્મ ધારી રાખે છે. હવે તો રામ જેવા બ્રીટીશ રાજ્યમાં કેળવણીના પ્રતાપે જૈન ધર્મનો પાયો મજબુત કરવાને અને જૈન ધર્મ ફેલાવાના ઉપાયો લેવાનો વખત આવી પહોંચ્યો છે. હવે જૈન બધુઓએ સોનેરી તક ન ગુમાવવી જોઇએ.
For Private And Personal Use Only