________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ,
ન
ગમે ત્યારે પણ જેએ પરમાત્મપણું પ્રગટ કરશે એવા પ્રાણીઓમાં રહેલી પરમાત્મસત્તાની ભક્તિ સેવા કરવાનું મન થાય છે. જેગ્યામાં સત્તાએ પરમાત્મ સત્તા રહી છે તે જીવને મૂકીને જડમાં પરમાત્મત્વ માની શકાતુ નથી. સર્વત્ર સર્વથા જીવાના યિક ભાવ તરફ દૃષ્ટિ ન રાખતાં જીવામાં રહેલા સત્તાએ પરમાત્મપણાને પૂજવું, માનવું અને તેને આચારમાં મૂકી આદર્શ પુરૂષની પેઠે ખરા પૂજક તથા અભેદોપાસક બનવું જોઇએ. માતાના સ્વભાવજ એવા હોય છે કે પુત્રના દાષા તરફ્ દિષ્ટ ન દેતાં તેના મલનું પ્રક્ષાલન કરવું અને તેનામાં આત્મપણું જોવું. આવી વારસામાં મળેલી દૃષ્ટિને આગળ કરીને સવેામાં કર્મથી પ્રગટેલા દેાષા તરફ્ દૃષ્ટિ ન રાખતાં તેએાનામાં સત્તાએ રહેલા પરમાત્માને દેખવા અને પૂજવા. પૂજા, સેવા, ભક્તિ, સત્કાર, શુદ્ધ પ્રેમ, ઐકય, સન અને ખરી પરમાત્મની ઉપાસના ખરેખર સર્વત્ર વામાં સત્તાએ રહેલા પરમાત્માને દેખવા, માનવા એજ છે. અનન્ત ભવનાં કરેલાં પાપને ક્ષય કરવાના મુખ્ય સરસ ઉપાય આવી અભેદાપાસના છે. પરમાત્માની સાથે સત્ર પ્રાણીઓમાં સત્તાએ પરમાત્માને દેખીને તથા પેાતાનામાં સત્તાએ પરમાત્મા દેખીને તેની સાથે ઐકય કરવુ એજ ખરેખરી અભેદોપાસના હથેળીમાં મેાક્ષ દેખાડનાર છે.
For Private And Personal Use Only
૪૭
પરમાત્માએ છે તેથી
તે
સ જીવેમાં સત્તાએ સત્તાની અપે ક્ષાએ સિદ્ધના ભાઈએ છે. આમ અવમેધ થયા પશ્ચાત્ સર્વ જીવાની રક્ષા કરવા પોતાનામાં દયા ઉત્પન્ન થાય છે, અને અનન્ત કાલથી તે જીવાની સાથે બંધાયલાં વૈર ટળે છે અને સર્વ વેામાં આત્મભાવ પ્રગટે છે તેથી સર્વ જીવાની સાથે નીતિને અનુસરી વર્તન કરી શકાય છે. વ્યવહાર નયની ઉત્તમતાના વિવેક દર્શાવનાર ખીજભૂત સંગ્રહનય છે. સ જીવેામાં સર્વ પ્રસંગામાં સત્તાએ રહેલું પરમાત્મત્વ જાણવાનુ' અને દેખવાનું અને એવું તીવ્ર સ્મરણ રહે એવા શુદ્દાપયેાગ વધારવાની ખાસ જરૂર છે. સર્વ જીવેામાં સત્તાએ રહેલુ પરમાત્મત્વ દેખીને તેનું ધ્યાન ધરનાર મુનિવરને આખી દુનિયા પાતાનામાં અને સર્વ જીવામાં પોતાને દુખવાના ભાવ પ્રગટે એ સ્વાભાવિક છે. સર્વ જીવેામાં સત્તાએ સિધ્ધવ દેખવાનું ધ્યાન ધરવાથી આખુ જગત જુદીજ દૃષ્ટિથી દેખાય છે અને તેના અપૂર્વ અનુભવ આવે છે. આવી સ્થિતિ પપિવ થયાથી સમતા ભાવ સામાયિક પ્રગટે છે, કર્યું છે કે,