________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધામિક ગદ્યસંગ્રહ.
માહ્ય
ચાર કરવા. જ્ઞાન, દન ચારિત્રાદિગુણે વિના મુક્તિ થતી નથી. લિગામાં જેએ આસક્ત થઇ અશુદ્ધ વ્યવહારને મુખ્ય કરીતે જે નાનાદિ ગુણાત્રિના પેાતાનામાં સાધુપણું માનીને અહંકારી બને છે, તે ત્યાગનું સ્વરૂપ જાણી શકતા નથી. માલના ધટાટાપ કરવાથી અને ખાદ્યના ઘટાટાપથી કઇ કાર્યની સિદ્ધિ થતી નથી.
પાખંડેલિંગ, સાધુલિંગ અને ગ્રહલિંગ એ તે ધર્મોની ઓળખાણ માટે છે. ભાવલિંગ વિના દ્રવ્યલિંગાથી મુક્તિ થતી નથી. ધાડરાકની ત્તિમાં કથ્યુ` છે કે અનંતવાર રĂહરણાદિ વ્યલિંગ ધારણ કરવામાં આવ્યાં પણ ભાવલિંગ વિના મુકેત થઇ નહિ. જનશ્રુતિ પણ એવી છે કે મેરૂપર્વત જેટલાં રજોહરણ અને મુખસ્રિકાએ ગ્રહવામાં આવે તે પણ વાસ્તવિક–નાન–દન–ચારિત્રરૂપ ભાવલિંગ વિના મુકિત નથી. જ્ઞાન-દર્શ ન-ચારિત્રાદિ ગુણાવિના જજે દ્રવ્યલિંગથી મુક્તિ થતી હોત તે નાટકીયાની પણ થઇ શકે. ઉપરના વેષ અને આચારથી ખુશ થવાથી કંઇ વળતું નથી. આત્માના સદ્ગુણાથી આત્માની સિદ્ધિ થાય છે. અન્યલિંગ પણ જીવા મુક્તિ પામે છે તેનું કારણુ ખરેખર ભાવિલંગ છે. આત્માના ગુણા તેજ ભાવલિંગ છે. તે જો પ્રાપ્ત કરવામાં આવે તે આત્મા તેજ પરમાત્મા થાય છે. લિંગાની તકરારા કરીને રાગ દેધમાં પડીને ભાવલિ'ગથી ભ્રષ્ટ ન થવુ જોઇએ. ભાવલિંગની સાધ્યતાના ઉપયેગ ન ચૂકવા જોઇએ. દ્રવ્યલિં’ગના કદાશ્રદ્ગથી ક્લેશ કરીને મનુષ્યા એક ખીન્નનું અશુભ ચિંતવે છે . અને મમત્વભાવથી બધાને સાધ્યની શન્યતા ધારણ કરે છે. B લિંગના આગ્રહીએ પેાત પેાતાના લિંગની સિદ્ધિ કરવા અનેક પ્રકારની યુક્તિએ ફરે છે અને ભાવલિંગના સ્વરૂપને નિશ્ચય કથીને બાળવે કાગ્રહમાં ચાર્જ. છે. દ્રવ્યલિંગના એકાન્તરાગી મનુષ્યે ભાવલ ગની પ્રશ્નપણા જેવી જોઇએ તેવી કરી શકતા નથી. દ્રવ્યલિગના મમત્વ કદાગ્રહ એ પરિગ્રહ છે. આત્માના ગુડ્ડા એ ભાવલિંગ છે તેમાં ભવ્ય મનુષ્યએ રૂચિ ધારણ કરવી જોઇએ. ભાવલિંગમાં કદાગ્રહ, મમત્વ, દ્વેષ અને કેસ વગેરે દેખા હાતા નથી. વેષ બાહ્યાચાર વગેરે બાહ્યમાં તેા કપટ કરી શકાય છે. ભાવલિંગમાં તે કપટ હાઇ શકતું નથી. ગમે તે કામમાં, ગમે તે નાતમાં, ગમે તે દેશના મનુષ્યામાં, ગમે તે બાલ્યાદિ અવસ્થામાં નાન~~~દન ચારિત્રરૂપ ભાવલગથી મોક્ષ થાય છે એમ નિશ્ચયનય
For Private And Personal Use Only