________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધામિક ગદ્યસંગ્રહ,
આ પ્રમાણે અન્યોએ પણ કહ્યું છે. જેનામાં ધ્યાનની શુદ્ધિ હોય છે તેઓનો અધિકાર ઉચ્ચ છે. આત્મજ્ઞાનીયાનીને વ્યાપાર અન્તરમાં રમણતા રૂપ હોય છે. મન, વચન, અને કાયાની ચંચલતા થાય એવી ક્રિયાઓ ન કરતાં તેઓ મન, વચન અને કાયયોગની સ્થિરતા થાય એવી
ધ્યાન ક્રિયા તરફ લક્ષ આપે છે. ધ્યાનમાં જેઓને વખત જાય છે તેમને ધન્ય છે. બાલવ લિંગ રજોહરણદિલિંગ દેખી ધર્મ માને છે. મધ્યમ ક્રિયાઓમાં ધર્મ દેખે છે અને ઉત્તમજ્ઞાની જ્ઞાનમાં ધર્મ માને છે. વાદ: પર ટિમ ચા િશ્રી હરિભદ્રસૂરિ ષોડશકમાં દર્શાવે છે “વધુ સદાવો છો ” આ ઉત્તરાધ્યયન સૂત્રની ગાથાથી પણ આત્માને સ્વભાવ તેજ આત્માનો ધર્મ સિદ્ધ થાય છે. મન વચન, અને કાયાથી ભિન્ન એવો જ્ઞાન દર્શનાદિ ગુણ તેજ આત્માને ધર્મ છે. જ્યાં આમ ધર્મમાં ધ્યાન વડે રમણતા થતી હોય અને આત્મહદયમાં લયલીનતા થવાથી આત્માને સહજાનન્દ અનુભવાતો હોય ત્યાં બાહ્ય આવશ્યકાદિ ક્રિયાઓ કરવી એ નિયમ હેય નહીં એમ યથાયોગ્ય બનવા યોગ્ય છે. આત્મધર્મનું ધ્યાન ધરનાર સાધુ અપ્રમત્ત કહેવાય છે. મન, વચન અને કાયાના યુગનું ધ્યાનમાં સ્થિરત થાય છે. મન, વચન અને કાયાના યોગનું સ્થિરપણું થવાથી આવશ્યક ક્રિયાઓ-કરણું કે જેમાં કાયાદિ ગની ચંચલતા થાય એવી દશાને અપ્રમત્ત દશામાં ધ્યાન ગોગીઓ ઈચ્છી શકતા નથી. ધ્યાની સાધુઓને પિતાના અધિકાર ભેદે રૂચિ યોગે જે કરવા યોગ્ય હોય છે તે જ તેઓને રૂચે છે. બાલકને ઢીંગલાની રમત રૂચે છે. પણ યુવાનને રૂચતી નથી તેવું કારણ અધિકાર પરત્વે દષ્ટિ અને રૂચિનો ભેદ પડે છે તે જ છે. જેમાં જેને રૂચિ હોય છે તેમાં તે રમણતા કરે છે તે તેમાં જ આનન્દ પામી શકે છે. ક્રિયાના અધિકરીને ધ્યાનીની ધ્યાન ક્રિયામાં રૂચિ લાગે નહીં તેમજ અપ્રમત્ત સાધુઓને આવશ્યાદિ ક્રિયામાં ચેન પડે નહિ, એવું પ્રત્યેકના અધિકાર ભેદ સમજવું.
જ્યારે ધાનીને ક્રિયાને નિયમ નથી તે ગોચરી વગેરે ક્રિયાઓ શામાટે કરવી જોઈએ તેનું કારણ દર્શાવે છે. देहनिर्वाहमात्रार्था, यापि भिक्षाटनादिका । क्रिया साज्ञानिनोऽसङ्गान्नैव ध्यानविघातिका ॥११॥ (अध्यात्मसार)
દેહના નિર્વાહાથે ગોચરી વગેરે જે ક્રિયા હોય છે તે અસંગપણથી
For Private And Personal Use Only