________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસ ગ્રહે,
ખ્યાલ કર. પેાતાની બુદ્ધિવડે સત્યના માર્ગમાં વિચારવા પ્રવૃતિ કર ! હારી મુસાફરીથી દુનિયાના કોઇ જીવને અંશ માત્ર પણ પીડા ન થાય એવા ભાવ ધારણ કર ! જેમાં વિશેષ રૂચિ થતિ હોય તે માર્ગદ્વારા આગળ ગમન કર પણ યાદ રાખજે કે મેાહના વિચારાના તાબામાં ન આવી જવાય. સાધક અવસ્થામાં મેાહનીય કની પ્રકૃતિયેાના ઉછાળાઓના સામુ થઇને યથામતિ શક્તિના અનુસારે મેક્ષ તરફ ગતિ કરવી પડે છે. મેાહની પ્રકૃતિયાને જીતવા પ્રયત્ન કર. અત્યંત તીવ્રાપયેાગ ધારણ કરીને તટસ્થપણે શાતા અને અશાતાને વેદ ! હ અને શાકમાં સમાન રહીને આત્મપ્રકાશથી આગળના માર્ગ દેખીને તે માર્ગ તરફ ગમન કર ! સ જીવા તિ યયાયાગ્ય ભક્તિ, પૃયતા, શુદ્ધપ્રેમ, અને દયાના પરિણામ વર્તે એવા ભાવ રાખ ! કાઇને ઉપકાર કરીને ઉપકારના બદલે લેવાની સ્વપ્નમાં પશુ ઇચ્છા ન રાખ ! સદ્વિચારાના સંસ્કારાથી પાષાયલા આત્મા આગળ ઉપર ઉચ્ચ માર્ગ પર ચઢશે એમ વિશ્વાસ ધારણ કરીને ક્ષણે ક્ષણે પરમાભારૂપ ધ્યેયને હૃદયમાં ધારીને ધ્યાનમાં મસ્ત રહી પાતાની ઉન્નતિ કર્યો કર !
For Private And Personal Use Only
૨૧
ધૈર્ય ધારણ કરીને પેાતાના શિરપર પડેલી આતા સહન કરવી. શ્રી વીર પ્રભુને જે જે ઉપસર્ગો થયા હતા તેવા ઉપસમાં હાલ ક્યાં છે? પૂર્વ મુનિવરાએ પ્રાણ જતાં પશુ ધર્મના ત્યાગ કર્યાં નથી. મેતા મુનિએ જે ઉપસ સહન કર્યાં છે તેનુ વર્ણન થઇ શકે તેમ નથી. આપણા ઉપર એવા ઉપસર્ગ ક્યાં આવ્યા છે? અવંતી સુકુમાલે જે ઉપસમાં સહન કર્યાં તે સાંભળતાં ય કમ્પે છે. એવા ઉપસર્ગ પ્રસ ંગે કંપાયમાન થાય નહિ એવુ ધૈર્ય બળ ખીલવવાની જરૂર છે. ઉપસર્ગ પણ મૂળી જેટલેા લાગે છે એવી હાલની દશા છે. વાચિકજ્ઞાન પામીને ખુશ થવાનું નથી પણ અંતમાં ધ્યેય પ્રકટાવીને ઉપસર્ગ સહન કરીને સમભાવે આત્માને ભાવવા બેઇએ. દુઃખના સમયમાં જે જ્ઞાનના ઉપયાગ રહે નહિ એવા કાચા આત્મજ્ઞાનથી સાષ ન જોઇએ. ઉપસર્ગો અને દુ:ખાના સમયમાં જે આત્મજ્ઞાન ટળે નહિ અને ધૈર્યબળ અપે એવા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી ોઇએ. જે શસ્ત્રથી વખત આવે પેાતાના બચાવ થાય નહિ તેમ જે માનથી રાગ દ્વેષને અભાવ, ધૈ આદિ ચરિત્ર પગટે નહિ તે નિશ્ચયનયની અપેક્ષાએ જ્ઞાન ગાય નહિ. મરણુ વખતે શરીરમાંથી આત્માના પ્રદેશા નીકળે છે. તે વખતે આમાટે ઘણું દુઃખ થાય છે અને સ્થિરતા રહેતી નથી માટે
આત્મ
માનવે
પણ આત્મા સેાય જેટલે