________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ.
પતા જાય છે. માતા અને પિતા વગેરેમાં જે જે દુર્ગુણો હોય છે તે દુર્ગણોને વાર તેઓની સંતતિને પ્રાય: અમુક અંશે મળે છે. બાળક જેઓના સમાગમમાં આવે છે તેના પ્રાયઃ આચાર વિચારોને અનુસરે છે. જે દેશને રાજા સગુણ હોય છે તેની પ્રજાના ઉપર પણ રાજાના સદ્દગુણોની અસર થાય છે. શેઠની અસર તેના કુટુંબ ઉપર થાય છે. બાલ્યાવસ્થામાંથી જે જે દુગુણેના સંસ્કારો મહાના ન્હાનાં બાળકો ઉપર આગળ વધે છે અને અને પિતાના આત્માને જ પરમાત્માપણે દેખી શકે છે. કોઈની તરફ ધિક્કાર નજરથી ન દેખો. દુનિયામાં અન્ય મનુષ્યોને નિજ નિજ આત્માનું ભાન કરાવવું કે જેથી તેઓ પિતાના આત્મામાં સત્ય સુખ છે એમ નિશ્ચય કરી શકે એ મહાત્માઓના મનમાં અભિપ્રાય હોય છે. સર્વના આત્માઓ તરક દષ્ટિ દઈએ તો તેના તરફ આપણે આત્મભાવ વૃદ્ધિ પામે અને આપણી અને તેઓની વચ્ચે રહેલે ભેદભાવ રૂપ પર્વતને નાશ થઈ જાય. ઘણી લક્ષ્મી થવાથી વા ઘણા યંત્રો થવાથી વા ઘણું આરંભ સારંભને વ્યાપારો વધારવાથી વા યુદ્ધની અનેક કળાઓ વધારવાથી આપણી તથા દુનિયાની ખરી ઉન્નતિ થવાની નથી. ખરી ઉન્નતિના ઉપાયો બાહ્યમાં નથી. ખરી ઉન્નતિના ઉપાયે ખરેખર આત્મામાં છે. આત્મામાં સર્વ શોધો !!! આપણને જેટલું જોઈએ તેટલું આપણું આત્મામાં છે. ફક્ત આત્મામાં ઉંડા ઉતરવાની જરૂર છે. બાથનો ત્યાગ અને અન્તર્ની ઉપાસના કર્યા વિના મહાન સિકંદર–નીર જેવા બાદશાહો પણ સુખ પામ્યા નથી. સાડા એસીડના ઉભરાની પેઠે બાથની ઉન્નતિ ક્ષણિક છે. મનમાં કોઈ પણ પ્રકારની વાસના રહેશે નહિ તે વખતે ખરૂં સુખ આપોઆપ પ્રગટી નીકળવાનું છે. જે મનુષ્યો આત્મામાં ઉંડા ઉતરતા નથી તેઓને આત્માના ખરા સુખને નિશ્ચય કયાંથી થઈ શકે? દુનિયાને વાતેના તડકામાં ખરૂં સુખ જોઈએ છીએ પણ તેવી રીતે ખરા સુખને માર્ગ શોધાય નહિ. ખરા સુખના શોધકોએ અન્તમાં રમણતા કરવી જોઈએ. આત્મજ્ઞાન સંપ્રાપ્ત કરવું જોઈએ. ગુરૂના આધીન રહીને જ્ઞાનવેદિકા ઉપર વિષયે પશુએને યજ્ઞ કરવો જોઈએ.
પોતે જેવો આત્મા છે તેવા અન્યાત્માઓ છે તેમ છતાં સત્તાથી આત્માનું સ્વરૂપ ભૂલીને જેઓ ફક્ત દયિક દૃષ્ટિથી અને દેખીને ધિક્કારે છે તેઓ આત્માના ગુણોને શી રીતે ખીલવી શકે? જીવોને જેઓ ધિકારના હોય તેઓ દુનિયાના જીવોને આત્મહાન શી રીતે આપી શકે ?
For Private And Personal Use Only