________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Se
॥ શ્રીસર્વજ્ઞાય નમઃ |
श्रीमद् योगनिष्ठ शास्त्रविशारद जैनाचार्य बुद्धिसागर सूरिकृत
धार्मिक गद्यसंग्रह. "
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आध्यात्मिक.
આત્મા એ પરમાત્મા છે એવી ભાવનામાં એટલા બધા મસ્ત અની જવું કે આત્મા અને પરમાત્માના ભાવના ભાવતાં ભેદ રહે નહિ. આત્મા એ પરમાત્મા છે આવું અવષેાધ્યા ખાદ પરમાત્મભાવનામાં મસ્ત અનવાની જરૂર છે, અસખ્યાત પ્રદેશમય આત્માનેજ પરમાત્મા કહેવામાં આવે છે. પરમાત્માની ભાવના ભાવતાં અને પરમાત્મારૂષધ્યેયાકારે પરિણમી જતાં પરમાત્મશક્તિયાના અન્તમાં અનુભવ આવે છે, એમ સ્વાનુભવથી અવખાધાય છે. આત્મા એ પરમાત્મા છે એવું અવોધ્યા બાદ શા માટે સાંસારિક પદાથૅની ઇચ્છા કરીને દીન બનવું જોઇએ ? આત્મા પાતે પરમાત્મા રૂપે પોતાના જાણીને અન્ય આત્માને જાગૃત્ કરે છે એ તેની ફરજ છે. જે આત્માએ પેાતાને આળખવા ઇચ્છતા હોય તેને આત્મજ્ઞાન આપવુ જોઇએ. અન્ય આત્માએ પણુ સત્તાએ પરમાત્મા છે. તેઓના પ્રતિ આત્મવત વવું એ આત્માની ખરેખરી જ છે. તેઓના પેાતાના કરતાં સત્તાની અપેક્ષાએ હલકા ગણુવા એ પેાતાની હલકાઇ કરવા બરાબર છે; કારણ કે પેાતાને આત્મા અન્ય આત્માઓને નીચ દ્રષ્ટિથી દેખે છે તે તેવા
*ગુરૂ મહારાજશ્રીના જીવન પ્રસંગમાં જે જે જે ઉદ્ગારા ખાનગી બુકામાં લખી રાખેલા તેઓને ઉત્તારા કરી છપાવી પ્રસિદ્ધ કરવામાં આવે છે,
સ્ફુરણાએ ઉઠેલી તેના ચેગે જે ધાર્મિક મધસંગ્રહ તરીકે અત્ર
For Private And Personal Use Only