________________
सूत्र
१६९८
अध्यात्म जागरण द्वारा मुक्ति
संयमी जीवन ५१
સંસારમાં માણસોના અનેક પ્રકારના છંદ (અભિપ્રાય) હોય છે. ભિક્ષુ તે બધા પોતે જાણે છે. તેથી તે દેવકૃત, મનુષ્યકૃત, તેમજ તિર્યંન્ચકૃત ભયોત્પાદક ભીષણ ઉપસર્ગોને સહન કરે.
ઠંડી-ગરમી, મચ્છર-માંકડ, તૃણ સ્પર્શ વગેરે તેમજ બીજા અનેક પ્રકારના આંતક ભિક્ષુને સ્પર્શે ત્યારે તે કુત્સિત શબ્દ ન કહે, સમભાવે સહન કરે તથા પૂર્વકૃત કર્મોને ક્ષીણ કરે.
अणेगछन्दा इह माणवेहिं,
जे भावओ संपकरेइ भिक्खू । भयभेरवा तत्थ उइन्ति भीमा, दिव्वा मणुस्सा अदुवा तिरिच्छा ।।
–૩૪. સ. ર૬, I. ૫-૧૬ सीओसिणा दंसमसा य फासा,
आयंकाविविहा फुसन्ति देहं ।। अकुक्कुओ तत्थऽहियासएज्जा, रयाई खेवेज्ज पुरेकडाई ।।
-૩. સ. ર૬, II. ૨૮ अणुन्नए नावणए महेसी,
न यावि पूर्य गरहं च संजए । स उज्जुभावं पडिवज्ज संजए,
निव्वाणमग्गं विरए उवेइ ।। अरइरइसहे पहीणसंथवे,
विरए आयहिए पहाणवं । परमट्ठपएहिं चिट्ठई,
छिन्नसोए अममे अकिंचणे ।।
પૂજા-પ્રતિષ્ઠામાં ઉન્નત અને નિન્દામાં અવનત નહિ થનાર ભિક્ષુ મહર્ષિ, પૂજામાં લિપ્ત ન થાય. તે સમભાવી વિરત સંયમી સરળ બની નિર્વાણ માર્ગને પામે છે.
જે અરતિ-રીતિને સહન કરે છે, સંસારી માણસોથી દૂર રહે છે, વિરકત છે, આત્મ-હિત-સાધક છે, સંયમશીલ છે, શોક રહિત છે, મમત્વહીન છે, અકિંચન છે- તે પરમાર્થ પદમાં (સમ્યગૂ દર્શનાદિ મોક્ષ-સાધનોમાં) સ્થિત હોય છે. પ્રાણી-રક્ષા કરનાર મુનિ મહાન યશસ્વી ઋષિઓએ સ્વીકારેલા, લેપાદિ કર્મ રહિત, અસંસ્કૃત-બી વગરના વિવિકત લયન (એકાન્ત સ્થાન) નું સેવન કરે અને શરીર વડે પરિષદો સહન કરે.
विवित्तलयणाई भएज्ज ताई,
निरोवलेवाइं असंथडाई । इसीहिं चिण्णाई महायसेहिं, काएण फासेज्ज परीसहाई ।।
–૩૪. એ. ર૬, II. ર૦-રર
अज्झत्थ जागरणाए मुत्ति૨૬૬૮. નો પુલ્વરત્તાવરરત્તાત્રે,
संपेहए अप्पगमप्पएणं । किं मे कडं किं च मे किच्च सेसं,
હિ સચ્છિન્ન સમયમ ||
किं मे परो पासइ किं च अप्पा,
किं वाहं खलियं न विवज्जयामि । इच्चेव सम्मं अणुपासमाणो,
સમયે નો પડિબંધ ના | | जत्थेव पासे कई दुप्पउत्तं,
काएण वाया अदु माणसेणं ।
અધ્યાત્મ જાગરણથી મુક્તિ : ૧૬૯૮, સાધુ, રાત્રિના પ્રથમ પ્રહર અને અંતિમ પ્રહરમાં
પોતાના આત્માની પોતાના આત્મા દ્વારા આલોચના કરે કે- મેં આજે શું કર્યું ? મારે શું કરવાનું બાકી છે ? મારાથી આચરવાનું શકય હોવા છતાં મે શું નથી આચર્યું ?' 'મારી સ્કૂલનાને અન્ય લોકો કઈ દૃષ્ટિથી જુએ છે? મારી સ્કૂલનાને હું કેવી રીતે જોઉં છું ? હું મારી સ્પલનાને શા માટે છોડતો નથી ?” આ પ્રમાણે વિચાર કરતો સાધુ ભવિષ્યમાં કોઈ દોષ ન કરે. બૈર્યવાન સાધુ કદી મન, વચન કાયાથી સ્કૂલના થાય તો તે જ સમયે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org