________________
२६८ चरणानुयोग - २ गृहस्थ उपधि वहन करण प्रायश्चित्त
सूत्र २०८४ जे भिक्खू आगंतारेसु वा-जाव-परियावसहेसु वा જે સાધુ ધર્મશાળાઓમાં યાવત્ આશ્રમોમાં “कोउहल्ल वडियाए पडियागयं समाणं” કુતૂહલવશ અન્યતીર્થિક કે ગૃહસ્થ સ્ત્રીઓ પાસેથી अण्णउत्थिणीओ वा गारत्थिणीओ वा असणं એશન યાવતું સ્વાદ્ય માંગી-માંગ ને યાચના કરે છે. वा-जाव-साइमं वा ओभासिय-ओभासिय जायइ
કરાવે છે, કરનારનું અનુમોદન કરે છે. जायंत वा साइज्जइ । जे भिक्खू आगंतारेसु वा-जाव-परियावसहेसु वा જે સાધુ ધર્મશાળાઓમાં યાવતું આશ્રમોમાં अण्णउत्थिएण वा गारथिएण वा असणं वा-जाव
અન્યતીર્થિક કે ગૃહસ્થ અશન યાવતુ સ્વાદ્ય સામેથી साइमं वा अभिहडं आहटु दिज्जमाणं पडिसेहेत्ता
લાવીને આપે તો તેનો નિષેધ કરી પછી તેની तमेव अणुवत्तिय-अणुवत्तिय, परिवेढिय-परिवेढिय,
પાછળ-પાછળ જઈને કે તેની આસપાસ કે સામે परिजविय-परिजविय, ओभासिय-ओभासिय जायइ
જઈને કે મીઠાં વચન બોલી માંગી-માંગીને યાચના जायंत वा साइज्जइ ।
કરે છે, કરાવે છે, કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू आगंतारेसु वा-जाव-परियावसहेसु वा જે સાધુ ધર્મશાળાઓમાં યાવત્ આશ્રમોમાં अण्णउत्थिएहि वा गारथिएहिं वा असणं वा-जाव- અન્યતીર્થિક કે ગૃહસ્થો અશન યાવત્ સ્વાદ્ય સામેથી साइमं वा अभिहडं आहटु दिज्जमाणं पडिसेहेत्ता
લાવીને આપે ત્યારે તેનો નિષેધ કરીને પછી તેની तमेव अणुवत्तिय अणुवत्तिय-जाव-ओभासिय
પાછળ-પાછળ જઈને યાવતુ માંગી-માંગીને યાચના ओभासिय जायइ, जायंतं वा साइज्जइ ।
કરે છે, કરાવે છે, કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू आगंतारेसु वा-जाब-परियावसहेसु वा જે સાધુ ધર્મશાળાઓમાં યાવત્ આશ્રમોમાં अण्णउत्थिणीए वा गारत्थिणीए वा असणं वा
અન્યતીર્થિક કે ગૃહસ્થ સ્ત્રી અશન યાવતું સ્વાદ્ય जाव-साइमं वा अभिहडं आहद दिज्जमाणं
સામે લાવીને આપે ત્યારે તેનો નિષેધ કરી પછી पडिसेहेत्ता तमेव अणुवत्तिय अणुवत्तिय-जाव
પાછળ-પાછળ જઈને યાવતું માંગી-માંગીને યાચના ओभासिय-ओभासिय जायइ जायंतं वा साइज्जइ ।
કરે છે, કરાવે છે, કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू आगंतारेसु वा-जाव-परियावसहेसु वा જે સાધુ ધર્મશાળાઓમાં યાવત્ આશ્રમોમાં अण्णउत्थिणीहिं वा गारत्थिणीहिं वा असणं वा
અન્યતીર્થિક કે ગૃહસ્થ સ્ત્રી અશન યાવતુ સ્વાદ્ય जाव-साइमं वा अभिहडं आहट् दिज्जमाणं
સામે લાવીને આપે ત્યારે તેનો નિષેધ કરી પછી पडिसेहेत्ता तमेव अणुवत्तिय-अणुवत्तिय-जाव
તેની પાછળ- પાછળ જઈને યાવતું માંગી-માંગીને ओभासिय-ओभासिय जायइ जायंतं वा साइज्जइ ।
યાચના કરે છે, કરાવે છે, કરનારનું અનુમોદન
४२ . तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । તેને ઉદ્ઘાતિક માસિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) - नि. उ. ३, सु. १-१२
आवे छे. गारत्थिएहिं उवहि वहावण पायच्छित्त सुत्ताई
ગૃહસ્થ પાસે ઉપધિ ઉચકાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : २०८४. जे भिक्खू अन्नउत्थिएण वा गारत्थिएण वा उवहिं २०८४. ४ साधु अन्यतार्थ 3 Yeस्थ पासे ५/५ यावे वहावेइ, वहावेंतं वा साइज्जइ ।
છે કે ઉંચકાવવાનું અનુમોદન કરે છે. जे भिक्खू तण्णीसाए असणं वा-जाव-साइमं वा देइ જે સાધુ અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે ઉપધિ देंत वा साइज्जइ।
ઉચકાવવાનાં બદલે અશન યાવતું સ્વાદ્ય આપે છે,
અપાવે છે કે આપનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण તેને ઉદ્ઘાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન उग्घाइयं ।
- नि. उ. १२, सु. ४०-४१ (प्रायश्चित्त) आवे छे.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org