________________
सूत्र २२३१
मासिस्स ठविया आरोवणा
રર. છમ્માસિયં પરિહારકાળી પટ્ટવિ બળરે અંતરા मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जाअहावरा पक्खिया आरोवणा आदिमज्झावसा सअट्ठ सहेउं सकारणं अहीणमइरित्तं तेण परं दिवड्ढो मासो ।
एक मास प्रायश्चित्त स्थापित आरोपणा
पंच मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जाअहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअट्ठ सहेउं सकारणं अहीणमइरित्तं तेण परं दिवड्ढोमासो ।
चाउम्मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअट्ठ सहेउं सकारणं अहीणमइरित्तं तेण परं दिवड्ढो મારો !
तेमासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासिय परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा- अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअट्ठ सहेउं सकारणं अहीणमइरित्तं तेण परं दिवड्ढो मासो ।
दो मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअहं सहेउं सकारणं अहीणमइरित्तं तेण परं दिवड्ढोमासो ।
Jain Education International
तपाचार ३५७ એક માસ પ્રાયશ્ચિત્તની સ્થાપિત આરોપણા :
૨૨૩૧. છ-માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જો પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ અથવા કારણથી માસિકપ્રાયશ્ચિત્તયોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં એક પક્ષ (પખવાડિયા)ની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. ત્યારબાદ ફરીથી દોષનું સેવન કરી લે તો દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
પંચ-માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ કે કારણથી માસિક-પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં એક પક્ષ (પખવાડિયા)ની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. ત્યારબાદ ફરીથી દોષનું સેવન કરે તો દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ કે કારણથી માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં એક પક્ષ (પખવાડિયા)ની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. ત્યારબાદ ફરીથી દોષનું સેવન કરી લે તો દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
ત્રણ માસ પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જો પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ કે કારણથી માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી ને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં એક પક્ષ (પખવાડિયા)ની આ૨ોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. ત્યારબાદ ફરીથી દોષનું સેવન કરી લે તો દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
બે માસ પ્રાયશ્ચિત્ત વહન કરનારા અણગાર જો પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન, હેતુ કે કારણથી માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને ઓછું કે વધારે ન આવતાં એક પક્ષ (પખવાડિયા)ની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. ત્યારબાદ ફરીથી દોષનું સેવન કરી લે તો દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org