________________
૪૦૮
चरणानुयोग - २
૮. અંતરાય વિગેસશે।
सेत्तं कम्मविओसग्गे,
से त्तं भावविओसग्गे
काउसग्ग फलं
ર૧૧. प. काउस्सग्गेणं भन्ते ! जीवे किं जणयइ ?
कायोत्सर्ग फल
વિ. સ. ૨, ૩. ૭, સુ. ૨૦-૨૧
पायच्छित्तं
उ. काउसग्गेणं तीयपडुप्पन्नं विसोहेइ, विसुद्धपायच्छित्ते य जीवे निव्वुयहियए ओहरिय भारो व्व भारवहे पसत्थज्झाणोवगए सुसुणं विहर ।।
-૩ત્ત. ૧. ર૬, મુ. ૨૪
तवाचरण उद्देसो
२३१२. चउव्विहा खलु तवसमाही भवइ, तं जहा
१. नो इहलोगट्ठयाए तवमहिट्ठेज्जा,
२. नो परलोगट्टयाए तवमहिठ्ठेज्जा,
રૂ. નો િિત્ત-વળ-સદ્-સિછોશકયા તવહા,
४. नन्नत्थ निज्जरट्ठयाए तवमहिट्ठेज्जा ।
૩. ડેવ. મુ. ૨૦
चउत्थं पयं भवइ । भवय य इत्थ सिलोगोविविहगुणतवोर य निच्च,
भवइ निरासए निज्जरट्ठिए । तवसा धुणइ पुराणपावगं,
जुत्तो सया तवसमाहिए
Jain Education International
તપ સમાધિ અને ફળ
તવ-સરળ હતું
२३१३. अभिगम चउरो समाहिओ, सुविसुद्धो सुसमाहियप्पओ । विउलहियसुहावहं पुणो, कुव्वइ सो पयखेममप्पणो ।।
11
-૧. ૧. ૧, ૩. ૪, સુ. ૧-૨૦
सूत्र २३११-१३
(૮) અંતરાય-કર્મ-વ્યુત્સર્ગ : (આત્માના શક્તિરૂપ ગુણના આવરનાર કર્મપુદ્ગલોનો બંધના કારણોનો ત્યાગ)
આ કર્મ વ્યુત્સર્ગ છે.
આ પ્રમાણે ભાવ વ્યુત્સર્ગનું વિવેચન છે.
કાયોત્સર્ગનું ફળ :
૨૩૧૧. પ્ર. ભત્તે ! કાયોત્સર્ગ (ધ્યાનની મુદ્રા)થી જીવને શું મળે છે.
ઉ. કાયોત્સર્ગથી જીવ અતીત અને વર્તમાનના પ્રાયશ્ચિત્ત યોગ્ય અતિચારોનું વિશોધન કરે છે. એવું કરનાર વ્યક્તિ ભારને નીચે રાખનાર ભાર-વાહકની જેમ સ્વસ્થ શરીરવાળા થઈ જાય છે. અને પ્રશસ્ત ધ્યાનમાં સ્થિર થઈને સુખપૂર્વક વિચરણ કરે છે.
- G
તપાચરણનો ઉદ્દેશ્ય :
૨૩૧૨, તપ સમાધિનાં ચાર પ્રકાર છે, જેમકે
(૧) આ લોકનાં સુખ નિમિત્તે તપ ન કરવું જોઈએ. (૨) પરલોકનાં સુખ નિમિતે તપ ન કરવું જોઈએ. (૩) કીર્તિ, યશ, પ્રસિદ્ધિ અને પ્રશંસા માટે તપ ન કરવું જોઈએ.
(૪) નિર્જરા સિવાય બીજા કોઈ ઉદ્દેશ્યથી પણ તપ ન કરવું જોઈએ.
આ ચતુર્થ પદ છે. તેના ઉપર અહીં એક શ્લોક છે. સદા વિવિધ પ્રકારના ગુણથી યુક્ત તપમાં અનુરક્ત રહેનાર મુનિ પૌદ્ગલિક પ્રતિફળની ઈચ્છાથી રહિત હોય છે. તે નિર્જરાનો અર્થી હોય છે, તે તપ દ્વારા પુરાતન પાપકર્મોનો નાશ કરે છે.
તપ આચરણનું ફળ :
૨૩૧૩. જે ચાર પ્રકારની સમાધિને જાણી સુવિશુદ્ધ થઈ ચિત્તની સુસમાધિ સાધે છે, તે પરમ હિતકારી અને એકાંત સુખકારી મોક્ષ સ્થાનને પ્રાપ્ત કરે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org