________________
सूत्र
२३८३
समाए पेहाए परिव्वयन्तो,
सिया मणो निस्सरई बहिद्धा
न सा महं नोवि अहं पि तीसे,
अनित्य भावना
इच्चेव ताओ विणएज्ज रागं ।।
।
-સ. અ. ૨, ૪, ૪
अहेगे धम्ममादाय आदाणप्पभिति सुप्पणिहिए चरे अप्पलीयदढे ।
सव्वं गेहिं परिण्णाय एस पणए महामुनी ।
अतियच्च सव्वओ संगं, “ण महं अत्थि त्ति एगो અસિ” નયમાળે ।
एत्थ विरते अणगारे सव्वतो मुंडे रीयंते जे अचेले परिवसिते संचिक्खति ओमायरियाए ।
મે અકે વા, હતે વા, ભૂમિત્તે વા, પછ્યુિં પñથં, अदुवा पगंथं, अतहेहिं सद्दफासेहिं ।
इति संखाए एगतरे अण्णतरे तितिक्खमाणे परिव्वए ।
Jain Education International
अभिण्णाय
जे य हिरी जे य अहिरीमणा चेच्चा सव्वं विसोत्तियं संफासे फासे समितदंसणे ।
एते भो ! णगिणा वुत्ता जे लोगंसि अणागमण धम्मणो ।
-આ. સુ. શ્, અ. ૬, ૩. ૨, સુ. ૬૮૪-૮ अणिच्चा भावणा૨૫૮૩. આહારોવયા પેહા પરીસરૢ પમપુરા । પાસજ્જ છેૢ सविंदिएहिं परिगिलायमाणेहिं । ओए दयं दयति ।
-આ. સુ. શ્રુ, મૈં. ૮, ૩. રૂ, સુ. ૨૦ ()
वीर्याचार ४५३
સમભાવથી વિચરતા સાધુનું મન કદાચિત્ બહાર નીકળે તો તે વિચાર કરે કે- તે (રાગ) મારા નથી. હું તેનો નથી”. આ પ્રકારથી રાગને દૂર કરે.
કેટલાક સાધક મુનિ ધર્મને પ્રાપ્ત કરીને પ્રથમથી જ સાવધાન રહે છે, કોઈ પણ પ્રપંચમાં ફસાતા નથી. લીધેલ પ્રતિજ્ઞામાં દઢ થઈ રહે છે.
તે જ મુનિ સર્વ પ્રકા૨ની આસક્તિને દુ:ખમય જાણી તેનાથી દૂર રહે છે.
મુનિ સર્વ પ્રપંચોને છોડી મારું કોઈ નથી અને હું એકલો છું”. આવો વિચાર કરી સંયમમાં યતના કરતાં વિચરે.
તે સંયમમાં સ્થિત અણગાર ભાવથી મંડિત થઈ, સંયમમાં વિચરતા અલ્પ વસ્ત્ર ધારી થઈ સંયમમાં ઉદ્યત બની પરિમિત આહાર લઈ તપ કરે.
તેને કોઈ અસભ્ય શબ્દ બોલે, મારે, પીટે, ખોટાં આરોપ કરી નિન્દા કરવા લાગે, વાળ ખેંચે કે પ્રહાર કરે.
ત્યારે મુનિ તેને પોતાના કરેલા કર્મોનું ફળ ઉદયમાં આવ્યું છે એવું જાણી તે પરીષહોને સમભાવે સહન કરતાં સંયમમાં વિચરણ કરે.
તે ઉપસર્ગ લજ્જાકારી હોય કે અલજ્જાકારી હોય, સમ્યગ્દર્શી મુનિ તે કષ્ટોને સમ્યક્ પ્રકારથી સહન કરે.
હે માનવ ! જે વ્યક્તિ ગૃહવાસને છોડી ફરી તેમાં ફસાતા નથી તે જ સાચા મુનિ કહેવાય છે.
અનિત્ય ભાવના :
૨૩૮૩. શરીર આહારથી વૃધ્ધિ પામે છે અને પરીષહોથી ક્ષીણ થાય છે. છતાં પણ જુઓ કોઈ-કોઈ કાયર મનુષ્ય શરીર ગ્લાન થવા પર સર્વ ઈન્દ્રિયોથી ગ્લાનિ અનુભવે છે પણ તેજસ્વી પુરુષ પરીષહો હોવા છતાં પણ સંયમનું રક્ષણ કરે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org