Book Title: Charnanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 588
________________ सूत्र २४०४ संयम पराक्रमी विमुक्ति वीर्याचार ४६५ जे इन्दियाणं विसया मणुन्ना, સમાધિ ઈચ્છનાર તપસ્વી શ્રમણ ઈન્દ્રિયોના न तेसु भावं निसिरे कयाइ । મનોજ્ઞ વિષયોમાં કયારેય રાગ ન કરે અને न या मणुन्नेसु मणं पि कुज्जा, અમનોજ્ઞ વિષયોમાં મનથી પણ દ્વેષ ન કરે. समाहिकामे समणे तवस्सी ।। - ૩ત્ત. . રૂ૨, T. ૨૨ संजमे परक्कंतस्स विमुत्ति સંયમમાં પરાક્રમ કરનારની મુક્તિ : २४०४. एवं ससंकप्प-विकप्पणासुं, ૨૪૦૪. આ રીતે રાગ-દ્વેષાત્મક સંકલ્પ-વિકલ્પોમાંથી संजायई समयमुवट्ठियस्स । નિવૃત્ત થવાથી મનમાં સમતા ઉત્પન્ન થાય છે તથા अत्थे य संकप्पयओ तओ से, ઇન્દ્રિયોના વિષયો તરફ સંકલ્પ-વિકલ્પ ન पहीयए कामगुणेसु तण्हा ।। રહેવાથી કામ ગુણોમાં થનારી તૃષ્ણા પણ નષ્ટ થઈ જાય છે. स वीयरागो कयसव्वकिच्चो, खवेइ नाणावरणं खणेणं । પછી તે વીતરાગ બનેલ જીવ પૂર્ણ કૃતકૃત્ય થઈને तहेव जं दंसणमावरेइ ज चन्तरायं पकरेइ कम्मं ।। ક્ષણભરમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અન્તરાય કર્મનો ક્ષય કરે છે. सव्वं तओ जाणइ पासए य, ત્યારબાદ તે સર્વજ્ઞ સર્વદર્શી બની જાય છે તથા अमोहणे होइ निरन्तराए । મોહ અને અત્તરાયથી રહિત બની જાય છે. અંતમાં તે સંપૂર્ણ આશ્રવરહિત થઈને ધ્યાન દ્વારા अणासवे झाणसमाहिजुत्ते, સમાધિમાં લીન બની કર્મમળથી શુદ્ધ બની आउक्खए मोक्खमुवेइ सुद्धे ।। આયુષ્યનો ક્ષય થતાં જ મોક્ષ પ્રાપ્ત કરે છે. सो तस्स सव्वस्स दुहस्स मुक्को, તે મુક્ત જીવ સંસારમાં પ્રાણીઓને સતત પીડિત जं बाहइ सययं जन्तुमेयं । કરનાર સંપૂર્ણ દુઃખોથી રહિત થઈ જાય છે તથા દીર્ધકાલીન કર્મરોગથી તે મુક્ત બની જાય છે. તે दीहामयविप्पमुक्को पसत्थो, પ્રશસ્ત અને કૃતાર્થ બનેલો જીવ અત્યંત સુખી થઈ तो होइ अच्चतसुही कयत्थो ।। જાય છે. अणाइकालप्पभवस्स एसो, અનાદિકાલીન સમસ્ત દુઃખોમાંથી મુક્તિનો આ सव्वस्स दुक्खस्स पमोक्खमग्गो । માર્ગ બતાવવામાં આવ્યો છે તેને સ્વીકારીને જીવ वियाहिओ जं समुविच्च सत्ता, ક્રમશઃ પુરુષાર્થ કરી શાશ્વત સુખ પામે છે. कमेण अच्चन्तसुही भवन्ति ।। -૩૪. એ. ૨૨, મા. ૨૦૭-૨૨ णिम्ममो निरहंकारो, वीतरागो अणासवो । મુનિ મમત્વ અને અહંકાર રહિત બની આશ્રવરહિત થઈ જાય છે, પછી વીતરાગ બની संपत्तो केवलं णाणं, सासयं परिणिव्वुडे ।। કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શાશ્વત મોક્ષસુખ પ્રાપ્ત –૩૪. એ. રૂબ, [. ર8 કરે છે. तवोगुणपहाणस्स, उज्जुमइ खंतिसंजमरयस्स । જે શ્રમણ તપોગુણથી પ્રધાન, સરળમતિ, શાંત परीसहे जिणंतस्स, सुलहा सुग्गइ तारिसगस्स ।। તથા સંયમમાં રત હોય અને પરિષદોને જીતનાર હોય તેના માટે સુગતિ સુલભ છે. - સ. એ. ૪, T. ર૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630