________________
४७० चरणानुयोग - २ वीतराग भाव प्ररूपणा
सूत्र २४११ भावेसु जो गिद्धिमुवेइ तिव्वं,
જેવી રીતે હાથણીના માર્ગમાં આકૃષ્ટ કામગુણોમાં अकालियं पावइ से विणासं । ગૃદ્ધ હાથી દુઃખી થાય છે, તેવી રીતે જે મનોજ્ઞ रागाउरे कामगुणेसु गिद्धे,
ભાવોમાં તીવ્ર આસક્તિ રાખે છે તે અકાળે જ करेणमुग्गाऽवहिए व नागे ।।
વિનાશ પામે છે. जे यावि दोसं समुवेइ तिव्वं,
જે અમનોજ્ઞ ભાવનો તીવ્ર દ્વેષ કરે છે તે તેજ ક્ષણે तंसिक्खणे से उ उवेइ दुक्खं । દુઃખી થાય છે. એ રીતે પોતાના જ તીવ્ર દ્વેષથી दुद्दन्तदोसेण सएण जन्तू,
પ્રાણી દુઃખી થાય છે. પરંતુ એના દુઃખી થવામાં न किंचि भावं अवरज्झई से ।।
ભાવનો (અમનોજ્ઞ ભાવનો) કોઈ અપરાધ નથી. एगन्तरत्ते रुइरंसि भावे,
જે મનોજ્ઞ ભાવમાં સર્વથા અનુરક્ત રહે છે અને अतालिसे से कुणई पओसं । અમનોજ્ઞ ભાવનો સતત દ્વેષ કરે છે તે અજ્ઞાની दुक्खस्स संपीलमुवेइ बाले,
દુઃખોની પીડા પામે છે. પરંતુ વિરક્ત મુનિ તેમાં न लिप्पई तेण मुणी विरागो ।।
લેપાતો નથી. भावाणुगासाणुगए य जीवे,
મનોજ્ઞ ભાવમાં આસક્ત જીવ અનેક પ્રકારના ત્રસ चराचरे हिंसइ गरूवे । અને સ્થાવર જીવોની હિંસા કરે છે. તે પોતાના જ चित्तेहिं ते परितावेइ बाले,
સ્વાર્થને મુખ્ય ગણનાર ક્લેશયુક્ત અજ્ઞાની पीलेइ अत्तट्ठगुरु किलिडे ।।
પુરુષ વિવિધ પ્રકારે તેવા ચરાચર જીવોને પીડા
પહોંચાડે છે. भावाणुवाएणं परिग्गहेण,
ભાવમાં અનુરાગ અને મમત્વ બુદ્ધિ હોવાને કારણે उप्पायणे रक्खणसन्निओगे
તેના ઉત્પાદનમાં, રક્ષણમાં, વ્યવસ્થિત રાખવામાં वए विओगे य कहं सुहं से ? ।
અને તેનો વિનાશ કે વિયોગ થવાથી તે કેવી રીતે ___ संभोगकाले य अतित्तिलाभे ।।
સુખી થઈ શકે ? તેના ઉપભોગ વખતે પણ તૃપ્તિ
ન થવાથી તેને દુ:ખ જ થાય છે. भावे अतित्ते य परिग्गहे य,
જે ભાવમાં અતૃપ્ત છે અને તેના પરિગ્રહણમાં ___ सत्तोवसत्तो न उवेइ तुढेि । અત્યંત આસક્ત છે તેને ક્યારેય સંતોષ થતો નથી. अतुट्ठिदोसेण दुही परस्स,
તેવા અસંતોષથી દુઃખી થયેલો મનુષ્ય લોભને વશ ____ लोभाविले आइयई अदत्तं ।।
થઈ બીજાની વસ્તુઓ ચોરી લે છે. तण्हाभिभूयस्स अदत्तहारिणो,
તે તૃષ્ણાથી પરાજિત થઈ ચોરી કરે છે અને ભાવ __ भावे अतित्तस्स परिग्गहे य । પરિગ્રહણમાં અતૃપ્ત રહે છે. અતૃપ્તિ દોષના मायामुसं वड्ढइ लोभदोसा,
કારણે તેમાં માયામૃષાની વૃદ્ધિ થાય છે અને ___तत्थावि दुक्खा न विमुच्चई से ।।
માયા-મૃષાનો પ્રયોગ કરવા છતાં તે દુઃખથી મુક્ત
થતો નથી. मोसस्स पच्छा य पुरत्थओ य,
અસત્ય બોલતાં પહેલાં અને બોલતી વેળાએ પણ જીવ पओगकाले य दुही दुरन्ते । દુઃખી થાય છે. આ રીતે તે ભાવમાં અતપ્ત થઈને एवं अदत्ताणि समाययन्तो,
ચોરી કરતાં પણ આશ્રયહીન થઈ દુઃખી થાય છે. भावे अतित्तो दुहिओ अणिस्सो ।। भावाणुरत्तस्स नरस्स एवं,
આ રીતે ભાવમાં આસક્ત પુરુષને સહેજ પણ સુખ कत्तो सहं होज्ज कयाइ किंचि । કયારે અને કેવી રીતે હોઈ શકે ? મનોજ્ઞ ભાવોને तत्थोवभोगे वि किलेसदुक्खं,
પામવા માટે તે દુઃખ ભોગવે છે અને તેમના ઉપભોગમાં निव्वत्तई जस्स कएण दुक्खं ।। પણ અતૃપ્તિનો ક્લેશ અને દુઃખ તો ઉભાં જ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org