________________
चरणानुयोग - २ मेधावी मुनि पराक्रम
सूत्र २३९४ लोगं च आणाए अभिसमेच्चा अकुतोभयं ।
તે જિનાજ્ઞા અનુસાર જીવનિકાય રૂપ લોકને
જાણીને અભય બની જાય છે. अत्थि सत्थं परेण परं, णत्थि असत्थं परेण परं । શસ્ત્ર (અસંયમ) એક-એક થી વધુ ને વધુ તીણતર
હોય છે પરંતુ અશસ્ત્ર (સંયમ) એક થી અધિક ચઢિયાતું
બીજાં નથી હોતું અર્થાત્ તે એકરૂપ જ હોય છે. जे कोहदंसी से माणदंसी,
જે ક્રોધદર્શી હોય છે, તે માનદર્શી હોય છે, जे माणदंसी से मायादंसी ।
જે માનદર્શી હોય છે, તે માયાદર્શી હોય છે, जे मायादंसी से लोभदंसी ।
જે માયાદર્શી હોય છે, તે લોભદર્શી હોય છે, जे लोभदंसी से पेज्जदंसी,
જે લોભદર્શી હોય છે, તે રાગદર્શી હોય છે, जे पेज्जदंसी से दोसदंसी,
જે રાગદર્શી હોય છે, તે દ્રષદર્શી હોય છે, जे दोसदंसी से मोहदंसी,
જે દ્વેષદર્શી હોય છે, તે મોહદર્શી હોય છે, जे मोहदंसी से गब्भदंसी,
જે મોહદર્શી હોય છે, તે ગર્ભદર્શી હોય છે, जे गब्भदंसी से जम्मदंसी,
જે ગર્ભદર્શી હોય છે, તે જન્મદર્શી હોય છે, जे जम्मदंसी से मारदंसी,
જે જન્મદર્શી હોય છે, તે મૃત્યુદર્શી હોય છે, जे मारदंसी से णिरयदंसी,
જે મૃત્યુદર્શી હોય છે, તે નરકદર્શી હોય છે, जे णिरयदंसी से तिरियदंसी,
જે નરકદર્શી હોય છે, તે તિર્યંચદર્શી હોય છે, जे तिरियदंसी से दुक्खदंसी।
જે તિર્યંચદર્શી હોય છે, તે દુઃખદર્શી હોય છે. से मेहावी अभिणिवट्टेज्जा कोहं च, माणं च, मायं તે મેધાવી ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, च, लोभं च, पेज्जं च, दोसं च, मोहं च, गब्भं च, મોહ, ગર્ભ, જન્મ, મૃત્યુ, નરક, તિર્યંચ અને દુઃખजम्मं च, मारं च, णरगं च, तिरियं च, दुक्खं च । ને ત્યજી દે. एयं पासगस्स दंसण उवरयसत्थस्स पलियतकरस्स, આ સમસ્ત કર્મોનો અંત કરનાર, હિંસા આદિ
અસંયમથી ઉપરત અને નિરાવરણ દ્રષ્ટા તીર્થંકર
ભગવાનનો ઉપદેશ છે. आयाणं निसिद्धा सगडब्भि,
જે પુરુષ કર્મબંધના કારણોને રોકે છે તે જ સ્વકૃત
કર્મોનો છેદ કરી શકે છે. प. किमत्थि उवाही पासगस्स, ण विज्जति,
પ્ર. શું સર્વદ્રષ્ટાને કોઈ ઉપાધિ હોય છે ખરી? ૩. Oિ |
ઉ. નથી હોતી. – બા. સુ. ૨, . રૂ, ૩. ૪, સુ. ૨૨-૨૩૨ बहुं च खलु पावं कम्मं पगडं ।
આ જીવે ભૂતકાળમાં અનેક પ્રકારના પાપકર્મોનો
બંધ કર્યો છે. सच्चमि धितिं कव्वह । एत्थोवरह मेहावी सव्वं માટે બૈર્યપૂર્વક સંયમપાલન કરવું જોઈએ. पावं कम्मं झोसेति ।
સંયમમાં લીન મેધાવી સમસ્ત પાપ કર્મોનો ક્ષય –આ. સુ. ૧, ૨, ૩, ૩. ૨, ૪. ૨૨૬-૨૭ કરી નાંખે છે. पुरिसा ! सच्चमेव समभिजाणाहि । सच्चस्स હે પુરુષ ! તું સત્યને જ સારી રીતે સમજ. સત્યના आणाए उवट्ठिए से मेहावी मारं तरति ।
શાસનમાં ઉપસ્થિત રહેનાર મેધાવી સંસાર પાર - . સુ. ૧, ૨, ૨, ૩, ૪, સુ. ૧૨૭
કરી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org