Book Title: Charnanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 584
________________ सूत्र २३९५ महर्षि पराक्रम वीर्याचार ४६१ जे महं अबहिमणे । જે મહાન હોય છે તેનું મન બહાર નથી હોતું. पवाएण पवायं जाणेज्जा सहसम्मइयाए परवागरणेणं પૂર્વજન્મની સ્મૃતિથી, તીર્થકર ભગવંતને પ્રશ્ન अण्णेसिं वा अंतिए सोच्चा । પૂછીને જાણી લેવાથી અથવા કોઈ અતિશય જ્ઞાની પાસેથી સાંભળીને તીર્થકરોના વચનો વડે વિભિન્ન દાર્શનિકોના વાદને જાણવા જોઈએ. णिद्देसं णातिवत्तेज्ज मेहावी, મેધાવી ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે. सुपडिलेहिय सव्वओ सव्वताए सम्ममेव પરંતુ સર્વ પ્રકારે સારી રીતે સમજી વિચારી समभिजाणिया । સંપૂર્ણરૂપે તેનું સમ્યફ પાલન કરે. इह आरामं परिणाय अल्लीणगत्तो परिव्वए આ જિનશાસનમાં સંયમને સ્વીકારી સર્વ પ્રકારે निट्ठियट्ठी वीरे आगमेणं सदा परक्कमेज्जासि । આત્મગુપ્ત બનીને વિચરણ કરે, મોક્ષાભિલાષી વીર મુનિ સદા આગમનિર્દિષ્ટ આદેશ અનુસાર જ –આ. સુ. ૨, . , ૩૬, સુ. ૭૨-૭૩ પરાક્રમ- પુરુષાર્થ કરે. अकम्मस्स ववहारो ण विज्जति । કર્મોથી મુક્ત આત્મા માટે કોઈ વ્યવહાર અર્થાત્ સંસારભ્રમણ હોતું નથી. कम्मुणा उवाही जायति । સંસાર ભ્રમણ રૂ૫ ઉપાધિ (દુઃખ) કર્મ વડે જ થાય છે. कम्मं च पडिलेहाए कम्ममूलं च जं छणं, पडिलेहिय આથી કર્મનું સારી રીતે પર્યાલોચન કરવું જોઈએ सव्वं समायाय दोहिं अंतेहिं अदिस्समाणे । તથા કર્મનું મૂળ હિંસા છે તેથી તેનું પણ સારી રીતે નિરક્ષણ કરીને સંયમ ગ્રહણ કરે અને રાગ તથા ટ્રેષ બન્નેથી દૂર રહે. तं परिणाय मेहावी विदित्ता लोग वंता लोगसण्णं આ રીતે સમ્યફ જ્ઞાન પ્રાપ્ત કરી બુદ્ધિમાન સાધક से मतिमं परक्कमेज्जासि । લોકને જાણી, લોક સંજ્ઞાનો ત્યાગ કરી સંયમ અને – મા. સુ. ૧, મ. ૨, ૩. ૨, સે. ૨૧૦-૨૨ તપમાં સમ્યફ પરાક્રમ કરે. महेसिस्स परक्कम મહર્ષિનું પરાક્રમ : २३९५. अवरेण पुव्वं ण सरंति एगे, ૨૩૯૫. કેટલાક અજ્ઞાનીઓ પહેલાંના કે પછીના કાળનું किम्मस्स तीतं किं वाऽऽगमिस्सं ? સ્મરણ કરતા નથી. તેઓ એ વાતની ચિંતા કરતા भासंति एगे इह माणवा तु, નથી કે – ' આનો ભૂતકાળ શું હતો ? ભવિષ્ય શું जम्मस्स तीतं तं आगमिस्सं ।। હશે ?” અર્થાત્ તેઓ ભૂત ભવિષ્યમાં આત્માના અસ્તિત્વને સ્વીકાર કરતા નથી. णातीतमट्ठ ण य आगमिस्सं, કેટલાક અજ્ઞાનીઓ આમ કહે છે – જે ભૂતકાળમાં अटुं णियच्छंति तथागता उ । જેવો હતો ભવિષ્યકાળમાં પણ તેવો જ બનશે.” विधूतकप्पे एताणुपस्सी, પરંતુ સર્વજ્ઞોનો સિદ્ધાંત આવો છે કે – 'ભૂતકાળની ળિોસફત્તા ઉવો મહેસી II અવસ્થા વર્તમાનમાં અને વર્તમાનની અવસ્થા – . સુ. ૨, એ. ૨, ૩. રે, સુ. ૨૪ ભવિષ્યમાં ચાલુ રહેવાનો નિયમ નથી. અર્થાત્ કર્માનુસાર અવસ્થામાં પરિવર્તન થાય છે. આ સિદ્ધાંતનો વિચાર કરીને વિધૂતકલ્પ (સંયમ)માં ઉપસ્થિત મુનિ સંપૂર્ણ કર્મક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630