________________
४१४ चरणानुयोग - २
तप द्वारा प्राप्त चारणलब्धि वर्णन
सूत्र
२३१६
ઉ. ગૌતમ ! નિરંતર અઠ્ઠમ-અટ્ટમની તપસ્યા દ્વારા આત્માને ભાવિત કરતાં મુનિને અંધાચારણ. નામની લબ્ધિ ઉત્પન્ન થાય છે. માટે ગૌતમ! તેને જંઘાચારણ” કહેવાય છે.
उ. गोयमा ! तस्स णं अट्ठमंअट्ठमेणं अणिक्खित्तेणं तवोकम्मेणं अप्पाणं भावेमाणस्स जंघाचारणलद्धी नाम लद्धी समुप्पज्जति । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ-जंघाचारणे-जंघाचारणे ।। प. जंघाचारणस्स णं भंते ! कहं सीहा गति, कहं सीहे गतिविसए पण्णत्ते ? उ. गोयमा ! अयण्णं जंबुद्दीवे दीवे एवं जहेव विज्जाचारणस्स. नवरं-तिसत्तखत्तो अणपरियट्टित्ता णं हव्वमागच्छेज्जा, जंघाचारणस्स णं गोयमा ! तहा सीहा गति तहा सीहे गतिविसए पण्णत्ते ।
प. जंघाचारणस्स णं भंते ! तिरियं केवतिए गतिविसए पण्णत्ते ? उ. गोयमा ! से णं इओ एगेण उप्पाएणं रुयगवरे दीवे समोसरणं करेति, करेत्ता तहिं चेइयाई वंदति वंदित्ता तओ पडिनियत्तमाणे बितिएणं उप्पाएणं नंदीसरवरदीवे समोसरणं करेति. करेत्ता तहिं चेइयाई वंदति, वंदित्ता इहमागच्छड. आगच्छित्ता इहं चेइयाई वंदति ! जंघाचारणस्स णं गोयमा ! तिरियं एवतिए गतिविसए पण्णत्ते ।
પ્ર. ભંતે ! જંઘાચારણની તીવ્ર ગતિ કેવી હોય છે ? અને તે તીવ્ર ગતિનો વિષય કેટલો હોય છે ? ઉ. ગૌતમ ! આ જંબુદ્વીપ નામનો દીપ યાવતુ (જેની પરિધિ ત્રણ લાખ સોળ હજાર બસો સત્યાવીશ યોજનથી) કંઈક વિશેષાધિક છે. આદિ સંપૂર્ણ વર્ણન વિદ્યાચારણની જેમ જાણવું. વિશેષમાં કોઈ મહર્તિક યાવતુ ચપટી વગાડે એટલા સમયમાં સંપૂર્ણ જંબુદ્દીપની એકવીસ વાર પ્રદક્ષિણા કરી પાછા ફરે છે. હે ગૌતમ ! જંઘાચારણની તીવ્રગતિ અને તે ગતિનો વિષય આટલો જાણવો. પ્ર. ભંતે ! જંઘાચારણની તિર્યગતિનો વિષય કેટલો કહ્યો છે ? ઉ. ગૌતમ ! અહીંથી તે એક ઉત્પાત ટુચકવર દ્વીપ સમોસરણ કરે છે, ત્યારબાદ ત્યાં ચૈત્યો (જ્ઞાનીઓ)ની વંદના કરે છે. ત્યાંથી બીજા ઉત્પાત દ્વારા નંદનવનમાં સમોવસરણ કરે છે. ત્યાં પણ ચેત્યો (જ્ઞાનીઓ)ને વંદના કરે છે. ત્યાંથી ફરી પાછા અહીં આવે છે. અહીં આવીને ચૈત્યો (જ્ઞાનીઓ)ની વંદના કરે છે. હે ગૌતમ ! જંઘાચારણની તિર્યગ્નતિના વિષયમાં આ પ્રમાણે જાણવું. પ્ર. ભંતે ! જંઘાચારણની ઉર્ધ્વગતિનો વિષય કેટલો કહ્યો છે ? ઉ. ગૌતમ! અહીથી એક ઉત્પાત તે પંડકવનમાં સમવસરણ કરે છે. ત્યાં ચૈત્યો (જ્ઞાનીઓ)ને વંદના કરે છે. ત્યારબાદ બીજા ઉત્પાત દ્વારા નંદનવનમાં સમવસરણ કરે છે. ત્યાં પણ ચૈત્યો (જ્ઞાનીઓ)ની વંદના કરે છે. ત્યાંથી ફરી પાછા અહીં આવે છે. આ જંઘાચારણની ઉર્ધ્વગતિનો વિષય જાણવો.
प. जंघाचारणस्स णं भंते ! उडढं केवतिए गतिविसए पण्णत्ते ? उ. गोयमा ! से णं इओ एगेणं उप्पाएणं पंडगवणे समोसरणं करेति, करेत्ता तहिं चेइयाई वंदति वंदित्ता तओ पडिनियत्तमाणे बितिएणं उप्पाएणं नंदणवणे समोसरणं करेति, करेत्ता तहिं चेइयाइं वंदति, वंदित्ता इहमागच्छइ, आगच्छित्ता इह चेइयाइं वंदति, जंघाचारणस्स णं गोयमा ! उडढं एवतिए गतिविसए પUારે | से णं तस्स ठाणस्स अणालोइय-पडिक्कते कालं करेति नत्थि तस्स आराहणा । से णं तस्स ठाणस्स आलोइय-पडिक्कते कालं करेति अत्थि तस्स સારહિ |
– વિ. સ. ર૦, ૩. ૨.
જો તે જંધાચારણ મુનિએ તે (પ્રમાદ) સ્થાનની આલોચના તથા પ્રતિક્રમણ કર્યા વગર કાળધર્મ પામી જાય તો તેના ચારિત્રની આરાધના થતી નથી, પરંતુ જો આલોચના અને પ્રતિક્રમણ કરીને કાળધર્મ પામે તો તેની આરાધના થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org