________________
४०० चरणानुयोग - २
धर्मकथा विवेक
सूत्र
२२९१
अट्टा वि संता अदुवा पमत्ता ।
अहासच्चमिणं त्ति बेमि । णाऽणागमो मच्चुमुहस्स अत्थि, इच्छापणीता वंकाणिकेया, कालग्गहीता णिचये णिविट्ठा पुढोपुढो जाई पकप्पेंति ।
આર્તધ્યાનથી પીડિત અને પ્રમાદમાં ફસાયેલા પણ ધર્માચરણ કરી શકે છે. આ વાત બિલકુલ સાચી છે એમ હું કહું છું. મૃત્યુના મુખમાં પડેલા પ્રાણીને મૃત્યુ નહીં આવે એવું તો નથી. છતાં પણ ઈચ્છાને વશમાં થયેલ, અસંયમમાં લીન બનેલ પ્રાણી કાળના મુખમાં પડ્યો હોવા છતાં કર્મોનો સંગ્રહ કરવામાં તલ્લીન બનીને જન્મ પરંપરાને વધારે છે. આ સંસારમાં એવા કેટલાક પ્રાણીઓ છે જેઓને જન્મ-મરણના સ્થાનોનો ઘણો સંપર્ક થાય છે અને તેઓ અનેક દુઃખોનો અનુભવ કરે છે.
इहमेगेसिं तत्थ तत्थ संथवो भवति । अहोववातिए फासे पडिसंवेदयंति।
– મા. સુ. ૨, ૩, ૪, ૩. ૨, મુ. ૨૩૪-૨૩ केसिंचि तक्काइ अबुज्झ भावं,
खुड्डं पि गच्छेज्जा असद्दहाणे । आयुस्स कालातियारं वघातं,
लद्धाणुमाणे य परेसु अढे ।। कम्मं च छंदं च विगिंच धीरे,
विणएज्ज उ सव्वतो आयभावं । रूवेहिं लुप्पंति भयावहेहिं,
વિન્ગ સાહાય તરંથાવહિં ||
પોતાની બુદ્ધિથી ધર્મના ઉપદેશનો અભિપ્રાય સમજ્યા વિના કોઈક ક્રોધિત બની જાય છે અને ક્રોધમાં આવીને સાધુનો વધ પણ કરી નાંખે, માટે સાધુ અનુમાનથી બીજાનો અભિપ્રાય જાણીને ધર્મનો ઉપદેશ આપે. બુદ્ધિમાન સાધુ શ્રોતાઓના કર્મ અને અભિપ્રાયને જાણીને ધર્મનો ઉપદેશ આપે અને તેમના મિથ્યાત્વને દૂર કરે. તેમને સમજાવે કે- મનોહર રૂપ ભય આપનારું છે, તેમાં લુબ્ધ થનારો મનુષ્ય નાશ પામે છે.” આ પ્રમાણે વિદ્વાન પુરુષ શ્રોતાઓનો અભિપ્રાય જાણીને ત્રસ અને સ્થાવર જીવોનું હિત થાય તેવો ઉપદેશ આપે. સાધુ ઉપદેશ આપતાં પૂજા અને પ્રશંસાની કામના ન કરે, કોઈની પ્રિય અને અપ્રિય એવી કથા ન કહે તથા બધા અનર્થોને વર્જીને આકુળતા રહિત અને કષાય રહિત બનીને ઉપદેશ આપે.
न पूयणं चेव सिलोयकामी,
पियमप्पियं कस्सइ णो कहेज्जा । सव्वे अणठे परिवज्जयन्ते, अणाउले या अकसाइ भिक्खू ।।
-સૂય. સુ. ૧, ૨. ૨૨, મા. ૨૦-રર ओबुज्झमाणे इह माणवेसु आघाइ से णरे जस्स इमाओ जाईओ सव्वओ सुपडिलेहियाओ भवंति आघाइ से णाणमणेलिसं ।
જ્ઞાની પુરુષ સંસારના સ્વરૂપને જાણી મનુષ્યને ધર્મનો ઉપદેશ આપે, જેણે જન્મ-મરણના સ્થાનોને સારી રીતે જાણી લીધાં છે, તે જ અનુપમ જ્ઞાનનો બોધ આપી શકે છે. એવા પાપોના ત્યાગી, સમાધિભાવથી યુક્ત, પ્રજ્ઞાવાન પુરુષ જે કોઈ ધર્મ શ્રવણ માટે ઉપસ્થિત હોય તેને મુક્તિનો માર્ગ બતાવે છે.
से किट्टति तेसिं समुट्ठिताणं निक्खित्तदंडाणं समाहियाणं पण्णाणमंताणं इह मुत्तिमग्गं ।
૧. આ સૂત્રનો બાકી ભાગ (અંશ) ચારિત્રાચાર (ચરણા. ભાગ-૧) પાના નં. ૨૦૯માં જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org