________________
३७० चरणानुयोग - २
कपट - सहित तथा कपट-रहित आलोचक प्रायश्चित्त दान - विधि
मासियं, पलिउंचियं आलोएमाणस्स तेमासियं ।
जे भिक्खू तेमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचिय आलोएमाणस्स तेमासियं, पलिउंचिय आलोएमाणस्स चाउम्मासियं ।
जे भिक्खू चाउम्मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचिय आलोएमाणस्स चाउम्मासियं, पलिउंचिय आलोएमाणस्स पंचमासियं ।
जे भिक्खू पंचमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचिय आलोएमाणस्स पंचमासियं, पलिउंचिए आलोएमाणस्स छम्मासियं ।
ते परं पलिउंचिए वा, अपलिउंचिए वा ते चेव छम्मासा ।
जे भिक्खू बहुसो वि मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचिय आलोएमाणस्स मासिय, पलिउंचिय आलोएमाणस्स दो मासियं ।
जे भिक्खू बहुसो वि दो मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचिय आलोएमाणस्स दो માસિયં, पलिउंचिय आलोएमाणस्स तेमासियं ।
जे भिक्खू बहुसो वि ते मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचिय आलोएमाणस ते માસિયં, पलिउंचिय आलोएमाणस्स चाउम्मासियं ।
जे भिक्खू बहुसो वि चाउम्मासियं परिहारट्ठाणं
Jain Education International
सूत्र २२४६
આવે છે અને માયા સહિત આલોચના કરવાથી ત્રણ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
જે ભિક્ષુ એકવાર ત્રૈમાસિક પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયા રહિત આલોચના કરવાથી ત્રણ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરવાથી ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
જે ભિક્ષુ એકવાર ચાતુર્માસિક પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયારહિત આલોચના કરવાથી ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આવે છે અને માયાસહિત આલોચના કરવાથી પાંચ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
જે ભિક્ષુ એકવાર પંચમાસિક પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયા-રહિત આલોચના કરવાથી પાંચ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયાસહિત આલોચના કરવાથી છ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
આ ઉપરાંત માયા સહિત કે માયા રહિત આલોચના કરવાથી પણ તે જ રીતે છ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
જે ભિક્ષુ અનેકવાર માસિક પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયા-રહિત આલોચના કરવાથી એક માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા-સહિત આલોચના કરવાથી બે માસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
જે ભિક્ષુ અનેકવાર દ્વિમાસિક પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયારહિત આલોચના કરવાથી બે માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા-સહિત આલોચના કરવાથી ત્રણ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
જે ભિક્ષુ અનેકવાર ત્રૈમાસિક પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયારહિત આલોચના કરવાથી ત્રણ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા-સહિત આલોચના કરવાથી ચાર માસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
જે ભિક્ષુ અનેકવાર ચાતુર્માસિક પરિહારસ્થાનની
For Private & Personal Use Only
www.jainelibrary.org