________________
सूत्र २२८५-८६
प्रतिप्रश्न फल
जे भिक्खू पासत्थं पडिच्छइ पडिच्छतं वा
साइज्जइ ।
जे भिक्खू ओसणं वाएइ वाएंतं वा साइज्जइ ।
जे भिक्खू ओसण्णं पडिच्छइ पडिच्छंतं वा
साइज्जइ ।
जे भिक्खू कुसीलं वाएइ वाएंतं वा साइज्जइ ।
जे भिक्खू कुसीलं पडिच्छइ पडिच्छंतं वा
साइज्जइ ।
जे भिक्खू संसत्तं वाइ वाएंतं वा साइज्जइ ।
जे भिक्खू संसत्तं पडिच्छइ पडिच्छंतं वा
સાનફ્ ।
जे भिक्खू णितियं वाइ वायंतं वा साइज्जइ ।
जे भिक्खू णितियं पडिच्छइ पडिच्छंतं वा
साइज्जइ ।
तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं ।
નિ. ૩. ૧૧, મુ. રૂ- ૪૦
पडिपुच्छणा फलं૨૮. ૧. ડિપુચ્છળયાદ્ ાં ભંતે ! નીવે જિં ખાય ? उ.
डिपुच्छणा णं सुत्तत्थ-तदुभयाइं विसोइ । कंखामोहणिज्जं कम्मं वोच्छिन्दइ ।
-૩ત્ત. ઞ. ર, મુ. રર
Jain Education International
परियट्टणा फलं
ર૮૬. ૧. પરિયટ્ટમ્ નં મંતે ! નીવે નિં નળયર્ ? उ. परियट्टणाए णं वंजणाई जणयइ, वंजणलद्धिं च उप्पाएइ ।
પુત્ત. ૬. ર, સુ. ર૩
तपाचार ३९५
જે ભિક્ષુ પાર્શ્વસ્થ પાસેથી વાચના લે છે, (લેવડાવે છે), લેનારનું અનુમોદન કરે છે.
જે ભિક્ષુ અવસન્તને વાચના આપે છે, (અપાવે છે), આપનારનું અનુમોદન કરે છે.
જે ભિક્ષુ અવસન્ન પાસેથી વાચના લે છે, (લેવડાવે છે), લેનારનું અનુમોદન કરે છે.
જે ભિક્ષુ કુશીલને વાચના આપે છે, (અપાવે છે), આપનારનું અનુમોદન કરે છે.
જે ભિક્ષુ કુશીલ પાસેથી વાચના લે છે, (લેવડાવે છે), લેનારનું અનુમોદન કરે છે.
જે ભિક્ષુ સંસક્તને વાચના આપે છે, (અપાવે છે), આપનારનું અનુમોદન કરે છે.
જે ભિક્ષુ સંસક્ત પાસેથી વાચના લે છે, (લેવડાવે છે), લેનારનું અનુમોદન કરે છે.
જે ભિક્ષુ નિત્યકને વાચના આપે છે, (અપાવે છે), આપનારનું અનુમોદન કરે છે.
જે ભિક્ષુ નિત્યક પાસેથી વાચના લે છે, (લેવડાવે છે), લેનારનું અનુમોદન કરે છે.
તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે.
પ્રતિપ્રશ્નનું ફળ :
૨૨૮૫. પ્ર.
ભંતે ! પ્રતિપ્રશ્ન કરવાથી જીવને શું મળે છે ? ઉ. પ્રતિપ્રશ્ન કરવાથી તેના સૂત્ર, અર્થ અને ઉભય સંબંધી સંદેહો દૂર થાય છે અને કાંક્ષામોહનીય કર્મનો નાશ થાય છે.
પરિવર્તનાનું ફળ :
ઉ.
૨૨૮૬. પ્ર. ભંતે ! પરિવર્તનાથી જીવને શું મળે છે ? પરિવર્તનાથી જીવ અક્ષરોને ઉત્પન્ન કરે છે. અર્થાત્ સ્મૃતને પરિપક્વ અને વિસ્મૃતને યાદ કરે છે તથા વ્યંજનલબ્ધ (પદાનુસારિણી લબ્ધિ) પ્રાપ્ત કરે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org