________________
३८८
चरणानुयोग - २
४. आहट्टु परिण्णं णो आणक्खेस्सामि आहडं च णो सातिज्जिस्सामि ।
विशिष्ट चर्या सेवा करण संकल्प
लाघवियं आगमाणे तवे से अभिसमण्णागते મત્તિ ।
जहेतं भगवता पवेदितं तमेव अभिसमेच्चा सव्वतो सव्वताए सम्मत्तमेव समभिजाणिया ।
एवं से अहाकिट्टियमेव धम्मं समभिजाणमाणे संते विरते सुसमाहितलेस्से । तत्थावि तस्स कालपरियाए से वि तत्थ वियन्तिकारए ।
इच्चेयं विमोहायतणं हितं सुहं खमं णिस्सेयसं आगामियं ।
ઞ. સુ. ૧, ૬. ૮, ૩. , સુ. શ્ १. जस्स णं भिक्खुस्स एवं भवति - अहं च खलु असं भिक्खूणं असणं वा जाव - साइमं वा आहटु दलयिस्सामि आहडं च सातिज्जिस्सामि ।' २. जस्स णं भिक्खुस्स एवं भवति- 'अहं च खलु अण्णेसिं भिक्खूणं असणं वा जाव - साइमं आहट्टु दलयिस्सामि आहडं च णो सातिज्जिस्सामि'
वा
I
३. जस्स णं भिक्खुस्स एवं भवति- 'अहं च खलु अण्णेसिं भिक्खूणं असणं वा जाव - साइमं आहट्टु णो दलयिस्सामि आहडं सातिज्जिस्सामि' |
वा
च
४. जस्स णं भिक्खुस्स एवं भवति - 'अहं च खलु अण्णेसिं भिक्खूणं असणं वा जाव - साइमं वा आहट्टु णो दलयिस्सामि आहडं च णो सातिज्जिस्सामि' ।
अहं च खलु तेण अहातिरित्तेण- अहेसणिज्जेणं अहापरिग्गहिएण असणेणं वा जाव - साइमेण वा अभिकख साहम्मियस्स कुज्जा वेयावडियं करणाए ।
Jain Education International
सूत्र २२६९
(૪) હું બીજા માટે લાવીશ નહિ અને બીજા લાવ્યા હશે તેનો સ્વીકાર પણ કરીશ નહિ.
આ ચાર પ્રતિજ્ઞાઓમાંથી કોઈ પ્રતિજ્ઞા અંગીકાર કરીને સાધુ લાઘવને પ્રાપ્ત કરી તપને પ્રાપ્ત કરે છે. ભગવાને જે રૂપમાં આનું પ્રતિવાદન કર્યું છે, તેને તે જ રૂપમાં જાણીને બધા પ્રકારથી સર્વથા સમત્વનું આચરણ કરે.
આ પ્રમાણે તે ભિક્ષુ તીર્થંકરો દ્વારા ઉપદિષ્ટ ધર્મને સમ્યક્ રૂપથી જાણતાં અને આચરણ કરતાં શાંત, વિરત અને વિશુદ્ધ લેશ્યાવાળો થઈ દેહનો ત્યાગ કરે પણ પ્રતિજ્ઞાનો ભંગ ન કરે. કદાચિત્ પ્રતિજ્ઞાપાલનમાં મરણ થઈ જાય તો તેનું તે મરણ અનશન પ્રાપ્ત મરણ સમાન છે.
તે કર્મક્ષયનું કારણ છે. તે નિર્મોહતાનું સ્થાન છે, હિતકર છે, સુખકર છે, સક્ષમ છે, કલ્યાણકારી છે, ભવાન્તરમાં પુણ્યનું કારણ છે.
(૧) કોઈ મુનિની એવી પ્રતિજ્ઞા હોય કે- 'હું બીજા સાધુઓને અશન યાવત્ સ્વાદ્ય લાવી આપીશ અને તેના દ્વારા લાવેલા આહારનો સ્વીકાર કરીશ.'
(૨) કોઈ મુનિની એવી પ્રતિજ્ઞા હોય કે- 'હું અશન યાવત્ સ્વાદ્ય લાવી બીજા મુનિઓને આપીશ પણ તે મુનિઓ દ્વારા લાવેલનો સ્વીકાર નહિ કરું.’
(૩) કોઈ મુનિની એવી પ્રતિજ્ઞા હોય કે- 'હું અશન યાવત્ સ્વાદ્ય લાવી બીજા મુનિઓને આપીશ નહિ પણ બીજા મુનિઓ લાવ્યા હશે તે લઈશ.'
(૪) કોઈ મુનિની એવી પ્રતિજ્ઞા હોય કે- 'હું અશનાદિ યાવત્ સ્વાદ્ય લાવીને બીજા મુનિઓને આપીશ નહિ અને બીજા લાવ્યા હશે તે લઈશ નહિ.’
હું પોતાની આવશ્યકતાથી વધારે એષણીય તેમજ લાવેલ અશન યાવત્ સ્વાદ્યમાંથી કોઈ સાધર્મિક સાધુ લેવા ચાહે તો તેને વૈયાવૃત્યની ભાવનાથી આપીશ.
For Private & Personal Use Only
www.jainelibrary.org