________________
३६६ चरणानुयोग - २
आलोयणा करणकारणाइं
२२४१. अट्ठहिं ठाणेहिं मायी मायं कटु आलोएज्जा - जावअहारिहं पायच्छित्तं तवोकम्मं पडिवज्जेज्जा, तं जहा
૬.
ર.
मायिस्स णं अस्सि लोए गरहिते भवति,
उववाए गरहिते भवति,
आयाती गरहिता भवति । १
आलोचना करण कारण
રૂ.
४. एगमवि मायी मायं कट्टु णो आलोएज्जाजाव - अहारिहं पायच्छित्तं तवोकम्मं णो पडिवज्जेज्जा णत्थि तस्स आराहणा ।
५. एगमवि मायी मायं कट्टु आलोएज्जा - जावतवोकम्मं पडिवज्जेज्जा, अत्थि तस्स आराहणा ।
६. बहुओवि मायी मायं कट्टु णो आलोएज्जाजाव - तवोकम्मं णो पडिवज्जेज्जा, णत्थि तस्स
आराहणा ।
७. बहुओवि मायी मायं कट्टु आलोएज्जा- जावतवोकम्मं पडिवज्जेज्जा, अत्थि तस्स आराहणा ।
૮. आयरिय-उवज्झायस्स वा मे अतिसेसे णाणदंसणे समुप्पज्जेज्जा से य मममालोएज्जा मायी णं एसे । ટાળે. ૧. ૮, મુ. ૧૧૭ (C)
आलोयणा अकरण कारणाइं
૨૨૪૨. તિહિં ટાળેäિ માથી માથું ટુ નો બોખ્ખા, ો पडिक्कमेज्जा, णो णिंदेज्जा, णो गरहेज्जा, णो विउट्टेज्जा, णो विसोहेज्जा, णो अकरणयाए अब्भुट्टेज्जा, णो अहारिहं पायच्छित्तं तवोकम्मं ડિવન્ગેઝ્ઝા, તું નહીં
૧. અરિંતુ વાદ,
૨. રેમિ વાદ,
રૂ. રુસ્સિામિ ચાઉં,
છુ. ઝાળ. બ. ૨, ૩. ૩, સુ. ૧૭૬
Jain Education International
सूत्र २२४१-४२
આલોચના કરવાનાં કારણો :
૨૨૪૧. આઠ કારણોથી માયાવી માયા કરીને તેની આલોચના કરે છે યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્તરૂપ તપ:કર્મ સ્વીકાર કરે છે, જેમ કે
(૧) માયાવીનો આ લોક ગર્પિત હોય છે.
(૨) પરલોક ગર્ધિત હોય છે.
(૩) ભવિષ્ય ગર્પિત હોય છે.
(૪) જે માયાવી એક પણ માયાચાર કરીને આલોચના કરતો નથી યાવત્ તપઃકર્મ સ્વીકાર કરતો નથી તેની આરાધના થતી નથી.
(૫) જે માયાવી એકપણ વાર માયાચાર કરીને આલોચના કરે છે યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત અને તપઃકર્મ સ્વીકાર કરે છે તેની આરાધના થાય છે.
(૬) જે માયાવી અનેકવાર માયાચાર કરીને તેની આલોચના કરતો નથી યાવત્ તપઃકર્મ સ્વીકાર કરતો નથી તેની આરાધના થતી નથી.
(૭) જે માયાવી અનેકવાર માયાચાર કરીને આલોચના કરે છે. યાવત્ તપઃકર્મ સ્વીકાર કરે છે, તેની આરાધના થાય છે.
(૮) મારા આચાર્ય કે ઉપાધ્યાયને અતિશય જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થઈ જાય તો તે જાણી લે કે આ માયાવી છે.
આલોચના ન કરવાનાં કારણો ઃ
૨૨૪૨. ત્રણ કારણોથી માયાવી માયા કરીને તેની આલોચના કરતો નથી, પ્રતિક્રમણ કરતો નથી, નિંદા કરતો નથી, ગહ કરતો નથી, વ્યાવૃત્તિ કરતો નથી, વિશુદ્ધિ કરતો નથી, ફરી એવું નહિ કરું એવું કહેવા ઉદ્યત થતો નથી, યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત રૂપ તપકર્મનો સ્વીકાર કરતો નથી, જેમ કે
(૧) મેં અકરણીય કાર્ય કર્યું છે.
(૨) હું અકરણીય કાર્ય કરી રહ્યો છું.
(૩) હું અકરણીય કાર્ય કરીશ.
For Private & Personal Use Only
www.jainelibrary.org