________________
सूत्र
२०९२
नो से कप्पइ तेसिं कारणं अदीवित्ता अन्नं आयरियउवज्झायं उद्दिसावेत्तए ।
आचार्यादि वाचना दान हेतु अन्य गण-गमन विधि - निषेध
कप्पर से तेसिं कारणं दीवित्ता अन्नं आयरियउवज्झायं उद्दिसावेत्तए ।
गणावच्छेइए य इच्छेज्जा अन्नं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए,
नो से कप्पइ गणावच्छेइयत्तं अनिक्खिवित्ता अन्नं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए ।
कप्पर से गणावच्छेइयत्तं निक्खिवित्ता अन्नं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए ।
नो से कप्पर अणापुच्छित्ता आयरियं वा - जावगणावच्छेइयं वा अन्नं आयरिय-उवज्झायं. उद्दिसावेत्तए ।
कप्पइ से आपुच्छित्ता आयरियं वा जावगणावच्छेइयं वा अन्नं आयरिय उवज्झायं उद्दिसावेत्तए ।
ते य से वियरेज्जा, एवं से कप्पइ अन्नं आयरियउवज्झायं उद्दिसावेत्तए ।
ते य से नो वियरेज्जा, एवं से नो कप्पर अन्नं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए ।
नो से कप्पइ तेसिं कारणं अदीवेत्ता अन्नं आयरियउवज्झायं उद्दिसावेत्तए ।
कप्पर से तेसिं कारणं दीवेत्ता अन्नं आयरियं वाउवज्झायं वा उद्दिसावेत्तए ।
आयरिय-उवज्झाए य इच्छेज्जा अन्नं आयरियउवज्झायं उद्दिसावेत्तए,
नो से कप्पइ आयरिय-उवज्झायत्तं अनिक्खिवित्ता अन्नं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए ।
कप्पर से आयरिय उवज्झायत्तं निक्खिवित्ता अन्नं आयरिय उवज्झायं उद्दिसावेत्तए ।
नो से कप्पइ अणापुच्छित्ता आयरिय वा - जावगणावच्छेइयं वा अन्नं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए ।
Jain Education International
संघ व्यवस्था
२७५
તેમને કારણ બતાવ્યા વગર બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા માટે જવું કલ્પતું નથી.
પરંતુ તેમને કારણ બતાવીને જ બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા જવું કલ્પે છે. ગણાવચ્છેદક જો બીજા ગણના આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા માટે (કે તેમનું નેતૃત્વ ક૨વા માટે) જવા ચાહે તો –
તેમણે પોતાનું પદ છોડ્યા વગર બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા માટે જવું કલ્પતું નથી.
પરંતુ પોતાનું પદ છોડીને બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા માટે જવું કલ્પે છે. પોતાના આચાર્ય યાવત્ ગણાવચ્છેદકને પૂછ્યા વગર બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા માટે જવું કલ્પતું નથી.
પરંતુ પોતાના આચાર્ય યાવત્ ગણાવચ્છેદકને પૂછીને બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા માટે જવું કલ્પે છે.
તેઓ જો આજ્ઞા 'આપે તો બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા માટે જવું કલ્પે છે. તેઓ જો આજ્ઞા ન આપે તો બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા માટે જવું કલ્પતું નથી.
તેમને કારણ બતાવ્યા વગર બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા માટે જવું કલ્પતું નથી.
પરંતુ તેમને કારણ બતાવીને જ બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા માટે જવું કલ્પે છે.
આચાર્ય કે ઉપાધ્યાય બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા માટે (કે તેમનું નેતૃત્વ કરવા માટે) જવા ચાહે તો -
તેમણે પોતાનું પદ છોડ્યા વગર બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા જવું કલ્પતું નથી.
પરંતુ પોતાનું પદ છોડીને બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા માટે જવું કલ્પે છે.
તેમણે પોતાના આચાર્ય યાવત્ ગણાવચ્છેદકને પૂછ્યા વગર બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાચના આપવા જવું કલ્પતું નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org