________________
सूत्र
२२१८
जावइयं जावइयं केइ अन्तो पाणिंसि उवइत्ता दलज्जा, तावइयाओ ताओ दत्तीओ वत्तव्वं सिया ।
तत्थ से केइ छब्बएणं वा, दूसएणं वा, वालएणं वा अन्तो पाणिंसि उवइत्ता दलएज्जा, सव्वा विणं सा एगा दत्ती वत्तव्वं सिया ।
मोक प्रतिमा-विधान
तत्थ से बहवे भुंजमाणा सव्वे ते सयं सयं पिण्डं साहणिय अन्तो पाणिंसि उवइत्ता दलएज्जा सव्वा वि णं एगा दत्ती वत्तव्वं सिया ।
વવ. ૩. ૬, સુ. ૪૩-૪૪
मोयपडिमा विहाणं
२२१८. दो पडिमाओ पण्णत्ताओ, तं जहा
૧. સ્ટુડ્ડિયા વા મોયડિમા, मोयपडिमा ।
२. महल्लिया वा
खुड्डड्यं णं मोयपडिमं पडिवन्नस्स अणगारस्स कप्पइ પમ-સરય-ગજ સમસિ વા ચરમ-નિવાહ-ગसमयंसि वा, बहिया गामस्स वा जाव - सन्निवेसस्स વા વળત્તિ વા, વળવુ સિવા, પવયંત્તિ વા, पव्वयदुग्गंसि वा ।
भोच्चा आरुभइ, चोद्दसमेणं पारेइ,
अभोच्चा आरुभइ, सोलसमेण पारेइ ।
जाए जाए मोए आगच्छइ, ताए ताए आईयव्वे ।
Jain Education International
दिया आगच्छइ आईयव्वे, रत्तिं आगच्छइ नो आईव्वे ।
सपाणे मत्ते आगच्छइ नो आईयव्वे, अपाणे मत्ते आगच्छइ आईयव्वे ।
सबीए मत्ते आगच्छइ नो आईयव्वे, अबीए मत्ते आगच्छइ आईयव्वे ।
ससिद्धेि मत्ते आगच्छइ नो आईयव्वे, अससिणिद्धे मत्ते आगच्छइ आईयव्वे ।
तपाचार ३४७
(૧) આહાર આપતો ગૃહસ્થ જેટલીવાર ઝુકીને ભિક્ષુના હાથમાં આહાર આપે તેટલી જ દાંતીઓ ગણવી.
(૨) આહાર આપતો ગૃહસ્થ છાબડીથી, વસ્ત્રથી કે ચાળણીથી રોકાયા વગર ભિક્ષુના હાથમાં જેટલો આહાર આપે એ બધો એક દાંતી ગણવો.
(૩) આહાર આપનાર ગૃહસ્થ ઘણા હોય અને તેઓ બધો આહાર એકઠો કરી રોકાયા વગર ભિક્ષુના હાથમાં ઝુકીને આપે એ એક જ દાંતી ગણવી.
મોક પ્રતિમા-વિધાન :
૨૨૧૮. બે પ્રતિમાઓ કહી છે, જેમ કે
(૧) નાની પ્રશ્રવણ પ્રતિમા, (૨) મોટી પ્રશ્રવણ પ્રતિમા.
નાની પ્રશ્રવણ પ્રતિમા શરદકાળનાં પ્રારંભમાં અથવા ગ્રીષ્મકાળનાં અંતમાં ગામથી બહાર યાવત્ સીમાની બહાર વનમાં કે વનદુર્ગમાં, પર્વત પર કે પર્વતદુર્ગમાં અણગારને ધા૨ણ ક૨વી કલ્પે છે.
જો આહાર કર્યા બાદ એ જ દિવસે આ પ્રતિમા ધારણ કરવી હોય તો છ ઉપવાસે તેને પૂર્ણ કરાય છે.
જો આહાર કર્યા વગર અર્થાત્ ઉપવાસના દિવસે આ પ્રતિમા ધારણ કરવી હોય તો સાત ઉપવાસે તેને પૂર્ણ કરાય.
આ પ્રતિમામાં ભિક્ષુને જેટલીવાર લઘુનીતિ (પેશાબ) આવે તેને પીવામાં ઉપયોગ કરવો જોઈએ.
દિવસે આવે તો પીવો અને રાત્રે આવે તો ન પીવો જોઈએ. કૃમિવાળો આવે તો ન પીવો, કૃમિ રહિત આવે તો પીવે.
વીર્ય સહિત આવે તો ન પીવે, વીર્ય રહિત આવે તો પીવે.
ચીકાશવાળો આવે તો ન પીવે, ચીકાશ વગરનો આવે તો પીવે.
For Private & Personal Use Only
www.jainelibrary.org