________________
३४८
चरणानुयोग - २
प्रतिमा-संग्रह ससरक्खे मत्ते आगच्छइ आईयव्वे, अससरक्खे मत्ते आगच्छइ आईयव्वे । जावइए जावइए मोए आगच्छइ, तावइए तावइए सव्वे आईयव्वे, तं जहाમણે વ, વા વા | एवं खलु एसा खुड्डिया मोयपडिमा अहासुत्त-जावआणाए अणुपालित्ता भवइ । महल्लियं णं मोयपडिमं पडिवन्नस्स अणगारस्स कप्पइ से पढम-सरय-काल-समयंसि वा, चरमनिदाह-काल-समयंसि वा, बहिया गामस्स वाजाव- सन्निवेसस्स वा वणंसि वा, वणदुग्गंसि वा, पव्वयंसि वा, पव्वयदुग्गंसि वा, भोच्चा आरुभइ सोलसमेणं पारेइ,
सूत्र २२१९ રકતકણવાળો આવે તો ન પીવે, રકતકણ વગરનો આવે તો પીવે. આ પ્રમાણે જેટલો આવે એ બધાનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કેઓછો હોય કે વધુ હોય. આ પ્રમાણે નાની પ્રશ્રવણ પ્રતિમા સૂત્રાનુરૂપ યાવત્ જિનાજ્ઞારૂપ પાલન કરવામાં આવે છે. મોટી પ્રશ્રવણ પ્રતિમા શરદકાળના પ્રારંભમાં કે ગ્રીષ્મકાળના અંતમાં ગામની બહાર લાવતુ સીમાની બહાર વનમાં કે વન દુર્ગમાં, પર્વત પર કે પર્વત દુર્ગમાં અણગારને ધારણ કરવી કહ્યું છે.
अभोच्चा आरुभइ, अट्ठारसमेणं पारेइ ।
जाए जाए मोए आगच्छइ, ताए ताए आईयव्वे ।
જો આહાર કરી એ જ દિવસે પ્રતિમાને ધારણ કરે તો સાત ઉપવાસે તેને પૂર્ણ કરાય છે. જો આહાર કર્યા વગર અર્થાત્ ઉપવાસના દિવસે પ્રતિમાં ધારણ કરે તો આઠ ઉપવાસ પૂર્ણ કરાય છે. આ પ્રતિમાનાં ભિક્ષુએ જ્યારે પેશાબ આવે ત્યારે ઉપયોગ કરવો જોઈએ. જો દિવસના આવે તો પીએ, રાત્રે આવે તો ન પીએ યાવતુ આ પ્રમાણે મોટી પ્રશ્રવણ પ્રતિમા સૂત્રાનુરૂપ યાવતું જિનાજ્ઞાનુરૂપ પાલન કરવામાં આવે છે.
दिया आगच्छइ आईयव्वे, रत्तिं आगच्छइ नो आईयव्वे-जाव-एवं खलु एसा महल्लिया मोयपडिमा अहासुत्तं-जाव-अणुपालित्ता भवइ ।
– વવ. ૩. ૬, સુ. ૪૧-૪૨
પ્રતિમા–સંગ્રહ-૮ (૫)
पडिमा संगहो
પ્રતિમાઓનો સંગ્રહ : २२१९. बाणउई पडिमाओ पण्णत्ताओ । १
૨૨૧૯. પ્રતિમાઓ ૯૨ (બાણું) કહી છે. - સમ. સ. ૧૨ સુ. ૨ સમવાયાંગની ટીકામાં ૯૨ પડિકાઓનું વર્ણન છે. મૂળ પડિમા પાંચ૧. સમાધિ પડિમા, ૨ ઉપધાન પડિયા, ૩. વિવેક પડિયા, ૪. પ્રતિસલીનતા પડિયા, ૫. એકલવિહાર પડિમા. સમાધિ પડિમા બે પ્રકારની છે. ૧. શ્રુત સમાધિ પડિમા, ૨. ચારિત્ર સમાધિ પડિમા. શ્રત સમાધિ પડિમાના ૬૨ ભેદ છે. આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધમાં ૫ પડિયા, દ્વિતીય શ્રુતસ્કંધમાં ૩૭ પડિમાઓ, સ્થાનાંગમાં ૧૬ પડિમાઓ, વ્યવહાર સૂત્રમાં ૪ પડિયાએ, આ પ્રમાણે ૫ + ૩૭ + ૧૬ + ૪ = સર્વ મળીને ૬૨ પડિમાઓ થાય છે. - ઉપધાન પડિમાના ૨૩ ભેદ છે. - ભિક્ષુ પડિમાના ૧૨ ભેદ,
(બાકી ટિપ્પણ પાનાં નં. ૩૪૯ ઉપર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org