________________
३२० चरणानुयोग - २
३. अणुण्णवणी,
४. पुट्ठस्स वागरणी 12
पडिमा पडिवण्णस्स कप्पणीया उवस्सया२१७६. मासियं णं भिक्खु-पडिमं पडिवन्नस्स अणगारस्स कप्पर तओ उवस्सया पडिलेहित्तए, तं जहा
१. अहे आराम - गिहंसि वा,
२. अहे वियड - गिहंसि वा,
प्रतिमाधारी कल्पनीय उपाश्रय
दसा. द. ७, सु. ८
३. अहे रुक्खमूल - गिहंसि वा, एवं तओ उवस्सया अणुण्णवेत्तए, उवाइणित्तए य । २
दसा. द. ७, सु. ९-११ पडिमा पडिवण्णस्स कप्पणीया संथारगा२१७७. मासियं णं भिक्खु-पडिमं पडिवन्नस्स अणगारस्स कप्पति तओ संथारगा पडिलेहित्तए, तं जहा -
१. पुढवि सिलं वा,
२. कट्ठ-सिलं वा,
३. अहां - संथडमेव वा संथारगं । ३ एवं तओ संथारगा अणुण्णवेत्तए, उवाइणित्तए य ।
- दसा. द. ७, सु. १२-१४
पडिमा पडिवण्णस्स इत्थी पुरिस उवसग्गो२१७८. मासियं णं भिक्खु-पडिमं पडिवन्नस्स अणगारस्स इत्थी वा, पुरिसे वा उवस्सयं उवागच्छेज्जा, णो से कप्पति तं पडुच्च निक्खमित्तए वा, पविसित्तए वा । दसा. द. ७, सु. १५
१. ठाणं. अ. ४, उ. १, सु. २३७
३. ठाणं. अ. ३, उ. ४, सु. १९६
Jain Education International
पडिमापडिवण्णस्स अगणी उवसग्गो२१७९. मासियं णं भिक्खु-पडिमं पडिवन्नस्स अणगारस्स . केइ उवस्सयं अगणिकाएणं झामेज्जा, णो से कप्पति तं पडुच्च निक्खमित्तए वा, पविसित्तए वा । तत्थ णं केइ बाहाए गहाय आगसेज्जा, नो से कप्पति तं अवलंबित्तए वा पलंबित्तए वा, कप्पति अहारियं रिइत्तए । दसा. द. ७, सु. १६
सूत्र २१७६-७९
(3) अनुज्ञापनी : आज्ञा सेवा माटे, (४) पृष्ठ व्याडरशी : प्रश्ननो उत्तर हेवा माटे.
પ્રતિમાધારીનાં કલ્પનીય ઉપાશ્રયો :
૨૧૭૬. એક મહિનાની ભિક્ષુ પ્રતિમા ધારણ કરનાર અણગારને ત્રણ પ્રકારનાં ઉપાશ્રયોનું પ્રતિલેખન उखु उये छे. प्रेम डे -
(૧) ઉદ્યાનમાં બનેલા ઘરમાં,
(२) यारे तरइथी भुस्सा घरमा,
(૩) ઝાડ નીચે અથવા ત્યાં બનેલા ઘરમાં આ પ્રમાણે ત્રણ ઉપાશ્રયની આજ્ઞા લેવી અને રહેવું કલ્પે છે.
પ્રતિમાધારી માટે કલ્પનીય સંસ્તારક :
૨૧૭૭. એક મહિનાની ભિક્ષુ પ્રતિમા ધારણ કરનાર અણગારને ત્રણ પ્રકારના સંસ્તારકોનું પ્રતિલેખન ये छे, प्रेम -
( १ ) पत्थरनी शिक्षा,
(२) लाडानी पाट,
(3) पहेलेथी पाथरेल संस्तार5.
એ જ પ્રમાણે ત્રણ સંસ્તારકની આજ્ઞા લેવી અને ગ્રહણ કરવી કલ્પે છે.
પ્રતિમાધારીને સ્ત્રી-પુરુષનો ઉપસર્ગ :
૨૧૭૮. એક મહિનાની ભિક્ષુ-પ્રતિમાધારી અણગારને ઉપાશ્રયમાં જો કોઈ સ્ત્રી કે પુરુષ આવી જાય તો તેને જોઈ ઉપાશ્રયની બહાર જવું કે બહારથી અંદર આવવું કલ્પતું નથી.
પ્રતિમાધારીને અગ્નિનો ઉપસર્ગ :
૨૧૭૯. એક મહિનાની ભિક્ષુ-પ્રતિમાધારી અણગારને ઉપાશ્રયમાં કોઈ અગ્નિ સળગાવે તો તેને ઉપાશ્રયની બહાર જવું કે બહારથી અંદર આવવું કલ્પતું નથી.
જો કોઈ તેને બાવડું પકડી બળપૂર્વક બહાર કાઢવા ચાહે તો તેનો સ્વીકાર કે પ્રતિકાર કરવો કલ્પે નહિ પરંતુ ઈર્યા સમિતિ પૂર્વક બહાર નીકળી धुंस्ये छे.
२. ठाणं. अ. ३, उ. ४, सु. १९६
For Private & Personal Use Only
www.jainelibrary.org