________________
३२४ चरणानुयोग - २
पंचमासिया भिक्खु पडिमा -
२१९३. पंच मासियं भिक्खु-पडिमं पडिवन्नस्स अणगारस्सजाव आणाए अणुपालित्ता भवइ ।
णवरं पंच दत्तिओ भोयणस्स पडिगाहेत्तए पंच पाणगस्स १
पंचमासिकी भिक्षु प्रतिमा
छः मासिया भिक्खु पडिमा -
२१९४. छः मासियं भिक्खु-पडिमं पडिवन्नस्स अणगारस्सजाव आणाए अणुपालित्ता भवइ ।
दसा. द. ७, सु. २९
णवरं-छ दत्तिओ भोयणस्स पडिगाहेत्तए छ पाणगस्स ।
सत्तमासिया भिक्खु पडिमा - २१९५. सत्त मासियं भिक्खु-पडिमं पडिवन्नस्स अणगारस्सजाव आणाए अणुपालित्ता भवइ ।
- दसा. द. ७, सु. ३०
णवरं सत्त दत्तिओ भोयणस्स पडिगाहेत्तए सत्त
पाणगस्स ।
पढमा सत्त इंदिया भिक्खु पडिमा - २१९६. पढमं सत्त-राइदियं भिक्खु-पडिमं अणगारस्स- जाव-अहियासेज्जा ।
१. ठाणं. अ. ५, उ. २, सु. ४२४
Jain Education International
- दसा. द. ७, सु. ३१.
कप्पर से चउत्थेणं भत्तेणं अपाणएणं बहिया गामस्स वा - जाव - रायहाणि वा उत्ताणस्स वा, पासिल्लगस्स वा, नेसिज्जयस्स वा ठाणं ठाइत्तए । तत्थ से दिव्व- माणुस्स-तिरिक्खजोणिया उवसग्गा समुप्पज्जेज्जा, ते णं उवसग्गा पयलेज्ज वा, पवडेज्ज वा, णो से कप्पइ पयलित्तए वा पवडित्तए वा ।
तत्थ णं उच्चार- पासवणेणं उव्वाहिज्जा, णो से कप्पर उच्चार- पासवणं उगिहित्तए वा, णिगिहित्तए वा, कप्पर से पुव्व पडिलेहियंसि थंडिलंसि उच्चारपासवणं परिट्ठवित्तए, अहाविहिमेव ठाणं ठाइत्तए ।
सूत्र २१९३-९६
પાંચ માસની ભિક્ષુ પ્રતિમા :
૨૧૯૩. પાંચમાસની ભિક્ષુ-પ્રતિમા પ્રતિપન્ન અણગારને યાવત્ તે પ્રતિમા જિનાજ્ઞાનુસાર પાલન કરવામાં जावे छे.
વિશેષમાં પ્રતિદિન પાંચ દાંતી આહાર અને પાંચ દાંતી પાણી ગ્રહણ કરવા કલ્પે છે.
છ માસની ભિક્ષુ પ્રતિમા :
૨૧૯૪. છ માસની ભિક્ષુ-પ્રતિમા પ્રતિપન્ન અણગારને યાવત્ તે પ્રતિમા જિનાજ્ઞાનુસાર પાલન કરવામાં खावे छे.
વિશેષમાં પ્રતિદિન છ દાંતી આહાર અને છ દાંતી પાણી ગ્રહણ કરવા ક૨ે છે.
સાત માસની ભિક્ષુ પ્રતિમા :
૨૧૯૫. સાત માસની ભિક્ષુ પ્રતિમા પ્રતિપન્ન અણગારને યાવત્ તે પ્રતિમા જિનાજ્ઞાનુસાર પાલન કરવામાં खावे छे.
પ્રથમ સાત અહોરાત્રિની ભિક્ષુ પ્રતિમા : पडिवन्नस्स २१८५
વિશેષમાં પ્રતિદિન સાત દાંતી આહાર અને સાત દાંતી પાણી ગ્રહણ કરવા કલ્પે છે.
प्रथम सात हिवस-रातनी भिक्षु प्रतिभाधारी અણગાર યાવત્ શારીરિક સામર્થ્યથી સહન કરે. તેણે ચૌવિહાર ઉપવાસ કરી ગ્રામ યાવત્ રાજધાનીની બહાર ઉત્તાનાસન, પાર્શ્વસન નિષદ્યાસનથી કાયોત્સર્ગ કરી સ્થિર રહેવું જોઈએ.
ત્યાં કદાચ દેવતા, મનુષ્ય કે તિર્યંચ સંબંધી ઉપસર્ગ આવે અને અણગારને ધ્યાનથી વિચલિત કરે કે પતિત કરે તો તેને વિચલિત કે પતિત થવું કલ્પતું नथी.
જો મળ-મૂત્રની શંકા હોય તો તેને રોકવા કલ્પતાં નથી પણ પૂર્વ પ્રતિલેખનવાળા સ્થાન પર મળ-મૂત્ર ત્યાગવાં કલ્પે છે. ફરી યથાયોગ્ય પોતાના સ્થાન પર આવી કાયોત્સર્ગ કરવો કલ્પે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org