________________
२९२ चरणानुयोग - २ तप स्वरूप
सूत्र २१२९ नो से कप्पइ गामाणुगामं वा दुइज्जित्तए,
તેને પ્રામાનુગ્રામ વિહાર કરવો કલ્પતો નથી. गणाओ वा गणं संकमित्तए, वासावासं वा वत्थए । તેને એક ગણમાંથી ગણોત્તરમાં સંક્રમણ કરવું અને
વર્ષાવાસ રહેવું કલ્પતું નથી. जत्थेव अप्पणो आयरिय-उवज्झायं पासेज्जा પરંતુ જ્યાં પોતાના બહુશ્રુત અને બહુઆગમજ્ઞ बहुस्सुयं, बब्भागम, कप्पइ से तस्संतिए आलोएत्तए, આચાર્ય અને ઉપાધ્યાય હોય તેમની પાસે पडिक्कमित्तए, निन्दित्तए, गरिहित्तए, विउट्टित्तए, આલોચના કરે, પ્રતિક્રમણ કરે, નિંદા કરે, ગહ विसोहित्तए, अकरणाए, अब्भट्ठित्तए, अहारिह
કરે, પાપથી નિવૃત્ત થાય, પાપ ફળથી શુદ્ધ થાય, तवोकम्मं पायच्छित्तं पडिवज्जित्तए ।
ફરી પાપ કર્મ ન કરવા માટે પ્રતિજ્ઞાબધ્ધ થાય અને
યથાયોગ્ય તપરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરે. से य सुएणं पट्ठविए आइयव्वे सिया, से य सुएणं તે પ્રાયશ્ચિત્ત જો શ્રુતાનુસાર આપે તો ગ્રહણ કરવું नो पट्ठविए नो आइयव्वे सिया ।
જોઈએ, શ્રુતાનુસાર ન આપે તો ગ્રહણ ન કરવું
જોઈએ. से य सुएणं पट्ठविज्जमाणे नो आइयइ से જો શ્રુતાનુસાર પ્રાયશ્ચિત્ત આપે તો પણ જો સ્વીકાર निज्जूहियव्वे सिया ।
ન કરે તો તેને ગણથી બહાર કાઢવો જોઈએ. - પૂ. ૩. ૪, સુ. ૨૦
૧. તપાચાર (બાહ્ય)
તપનું સ્વરૂપ અને પ્રકાર – ૧ તવસવું -
તપનું સ્વરૂપ : ર૬૨૨. નહીં ૩ પવ: વર્ષ, નવો સમન્વયં | ૨૧૨૯. જે તપાનુષ્ઠાન દ્વારા ભિક્ષુ રાગ-દ્વેષથી ભેગા થયેલાં खवेइ तवसा भिक्खू, तमेगग्गमणो सुण ।।
પાપ-કર્મનો ક્ષય કરે છે એવા તપનાં સ્વરૂપને
એકાગ્ર મનથી સાંભળો. पाणवह मुसावाया, अदत्त-मेहुण-परिग्गहा विरओ । પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, राईभोयण - विरओ, जीवो भवइ अणासवो ।।
પરિગ્રહ અને રાત્રિભોજનથી વિરત જીવ
આશ્રવરહિત હોય છે. पंचसमिओ तिगुत्तो, अकसाओ जिइन्दिओ । પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સહિત, કષાય अगारवो य निस्सल्लो, जीवो होइ अणासवो ।।
રહિત, જિતેન્દ્રિય, નિરભિમાની, નિઃશલ્ય જીવ
અનાશ્રવ હોય છે. एएसिं तु विवच्चासे, रागदोस-समज्जियं । ઉપર કહેલી ધર્મસાધનાથી વિરુધ્ધ કર્મ આચરીને
રાગદ્વેષથી અર્જિત કર્મોને મુનિ કેવી રીતે ક્ષીણ કરે जहा खवयइ भिक्खू, तं मे एगमणो सुण ।।
છે, તે એકાગ્ર મનથી સાંભળો. जहा महातलावस्स, सन्निरुद्धे जलागमे । કોઈ મોટા તળાવમાં પાણીનો પ્રવાહ બંધ કરીને उस्सिचणाए तवणाए, कमेण सोसणा भवे ।। અને તેમાં રહેલ પાણીને બહાર કાઢીને તથા સૂર્યના
તાપથી સુકાઈ જવાથી જે પ્રમાણે તેનું પાણી ક્રમશઃ ક્ષીણ થઈ જાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org