________________
सूत्र
२०९०
सांभोगिक व्यवहार हेतु अन्य गण-गमन विधि-निषेध
संघ व्यवस्था २७३
गणावच्छेइए य गणाओ अवक्कम्म इच्छेज्जा अन्नं गणं संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए
नो से कप्पइ गणावच्छेइयत्तं अनिक्खिवित्ता अन्नं गणं संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए ।
कप्पड़ से गणावच्छेइयत्तं निक्खिवित्ता अन्नं गणं संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए । नो से कप्पइ अणापच्छित्ता आयरियं वा-जावगणावच्छेइयं वा अन्नं गणं संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए । कप्पइ से आपुच्छित्ता आयरियं वा-जावगणावच्छेइयं वा अन्नं गणं संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए । ते य से वियरेज्जा, एवं से कप्पइ अन्नं गणं संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए । ते य से नो वियरेज्जा, एवं से नो कप्पइ अन्नं गणं संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए ।
ગણાવચ્છેદક જો પોતાના ગણમાંથી નીકળીને બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવા याडेतोતેણે ગણાવચ્છેદક પદને છોડ્યા વગર બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવો કલ્પતો नथी. પરંતુ ગણાવદક પદને છોડીને બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવો કલ્પ છે. આચાર્ય યાવતુ ગણાવચ્છેદકને પૂછયા વગર બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવો उत्पती नथी. પરંતુ આચાર્ય યાવતું ગણાવચ્છેદકને પૂછી બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવો ४८पे छे. જો તેઓ આજ્ઞા આપે તો બીજા ગણને સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવો કહ્યું છે. જો તેઓ આજ્ઞા ન આપે તો બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવો કલ્પતો नथी.. જો સંયમ ધર્મની ઉન્નતિ થતી હોય તો બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવો छल्पे छे.
जत्थत्तरियं धम्मविणयं लभेज्जा, एवं से कप्पइ अन्नं गणं संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए ।
પરંતુ જો સંયમ ધર્મની ઉન્નતિ ન થતી હોય તો બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવો કલ્પતો નથી.
जत्थुत्तरियं धम्मविणयं नो लभेज्जा, एवं से नो कप्पइ अन्नं गणं संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए । आयरिय-उवज्झाए य गणाओ अवक्कम्म इच्छेज्जा अन्नं गणं संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए । नो से कप्पइ आयरिय-उवज्झायत्तं अनिक्खिवित्ता अन्नं गणं संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए । कप्पड़ से आयरिय-उवज्झायत्तं निक्खिवित्ताणं अन्नं गणं संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए । नो से कप्पइ अणापुच्छित्ता आयरियं वा-जावगणावच्छेइयं वा अन्नं गणं संभोगपडियाए उवसंपज्जित्ता णं विहरित्तए ।
આચાર્ય કે ઉપાધ્યાય જો પોતાના ગણમાંથી નીકળીને બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવા ચાહે તો – તેમણે પોતાના પદનો ત્યાગ કર્યા વગર બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવો કલ્પતો નથી.
પરંતુ પોતાના પદનો ત્યાગ કરીને બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવો કહ્યું છે.
આચાર્ય યાવત ગણાવચ્છેદકને પૂછયા વગર તેમને બીજા ગણનો સાંભોગિક વ્યવહાર માટે સ્વીકાર કરવો કલ્પતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org