________________
सूत्र
१९६१
महा मोहनीय स्थान
अनाचार
२१५
૨૨.
आयरिय-उवज्झायाणं, सम्मं नो पडितप्पइ । अप्पडिपूयए थद्धे, महामोह पकुव्वइ ।।
२३. अबहुस्सुए य जे केई, सुएणं पविकत्थइ ।
सज्झाय-वायं वयइ, महामाहं पकुव्वइ ।।
२४. अतवस्सीए जे केइ, तवेण पविकत्थइ ।
सव्वलोय - परे तेणे, महामोहं पकुव्वइ ।।
ર. સાદીરાકું ને ડું, છાપષ્મ ડેવફા |
पभू न कणइ किच्चं, मज्झपि से न कव्वइ ।। सढे नियडी - पण्णाणे, कलुसाउल-चेयसे । अप्पणो य अ बोहीए. महामोहं पकव्वइ ।।
ર૬. દિરડું, સંપjને પુળો-guળો |
सव्व तित्थाण-भेयाए, महामोहं पकुव्वइ ।।
૨૨. જે વ્યક્તિ આચાર્ય ઉપાધ્યાયની સમ્યક્ પ્રકારે
સેવા કરતો નથી તથા આદર સત્કાર કરતો નથી, અને અભિમાન કરે છે, તેને મહામોહનીય
કર્મનો બંધ થાય છે. ૨૩. જે બહુશ્રુત ન હોવા છતાં પણ પોતાને બહુશ્રુત,
સ્વાધ્યાયી અને શાસ્ત્રના રહસ્યોનો જ્ઞાતા કહે
છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૨૪, જે તપસ્વી ન હોવા છતાં પણ પોતાને તપસ્વી
કહે છે તે આ વિશ્વમાં સૌથી મોટો ચોર છે. તે
મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૨૫. જે સમર્થ હોવા છતાં પણ રોગીની સેવાનું મહાન
કાર્ય કરતો નથી, પરંતુ એણે મારી સેવા કરી નથી માટે હું તેની સેવા શા માટે કરું ?” આવું કહેનાર મહામૂર્ખ, માયાવી, મિથ્યાત્વી તેમજ કલુષિત ચિત્તવાળો પોતાના આત્માનું જ અહિત કરે છે, એવો વ્યક્તિ મહામોહનીય કર્મનો બંધ
કરે છે. ૨૬. ચતુર્વિધ સંઘમાં મતભેદ પેદા કરવા માટે જે
સંકલેશના અનેક પ્રસંગો ઉપસ્થિત કરે છે, તે
મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૨૭. જે સ્નેહી કે મિત્રગણ માટે અધાર્મિક યોગ દ્વારા
વશીકરણાદિનો વારંવાર પ્રયોગ કરે છે, તે
મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૨૮. જે મનુષ્ય સંબંધી અને દેવ સંબંધી ભોગોની
અતૃપ્તિથી તેની વારંવાર અભિલાષા કરે છે,
તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૨૯. જે વ્યક્તિ દેવોની ઋદ્ધિ, ધૃતિ, યશ, વર્ણ અને
બળ-વીર્યનો અવર્ણવાદ બોલે છે. તે
મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૩૦. જે અજ્ઞાની જિનદેવની પૂજાની જેમ પોતાની
પૂજાનો ઈચ્છુક બની દેવ, યક્ષ અને અસુરોને દેખતો ન હોવા છતાં પણ એમ કહે કે હું એ બધાને જોઉં છું.” એ મહામોહનીય કર્મનો બંધ
કરે છે. એ મોહથી ઉત્પન્ન થનારા, અશુભ કર્મનું ફળ દેનારા, ચિત્તની મલિનતા વધારનારા દોષો બતાવેલ છે. માટે ભિક્ષુ તેનું આચરણ ન કરે, પણ આત્મ-ગવેષી બની વિચરે.
२७. जे य आहम्मिए जोए, संपउंजे पुणो-पुणो ।
૨૮. ય માગુરૂ ગોપ, મહુવા પીરછીફા
तेऽतिप्पयंतो आसयइ, महामोहं पकुव्वइ ।।
२९. इड्ढी जुई जसो वण्णो, देवाणं बलवीरियं ।
तेसिं अवण्णव बाले, महामोहं पकव्वइ ।।
३०. अपस्समाणो पस्सामि, देवे जक्खे य गुज्झगे ।
अण्णाणी जिण-पूयट्ठी, महामोहं पकुव्वइ ।।
एते मोहगुणा वुत्ता, कम्मंता चित्त-वद्धणा । जे उ भिक्खू विवज्जेज्जा, चरिज्जत्तगवेसए ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org