________________
२६४
चरणानुयोग - २ सम्बन्ध विच्छेद करण विधि-निषेध
सूत्र २०७५ कप्पइ णं पच्चक्खं पाडिएक्कं संभोइयं विसंभोगं પરંતુ પ્રત્યક્ષમાં સાંભોગિક વ્યવહાર બંધ કરીને તેને ફરે ત્ત, |
વિસંભોગી કરવાનું કહ્યું છે. जत्थेव अन्नमन्नं पासेज्जा तत्थेव एवं वएज्जा
જ્યારે એક બીજાને મળે ત્યારે જ આ પ્રમાણે કહે કે –
“अहं णं अज्जो ! तुमए सद्धिं इमंमि कारणम्मि पच्चक्खं पाडिएक्कं संभोइयं विसंभोगं करेमि।"
से य पडितप्पेज्जा, एवं से नो कप्पइ पच्चक्खं पाडिएक्कं संभोइयं विसंभोगं करेत्तए ।
से य नो पडितप्पेज्जा, एवं से कप्पइ पच्चक्खं पाडिएक्कं संभोइयं विसंभोगं करेत्तए ।
जे णिग्गंथा य णिग्गंथीओ य संभोइया सिया, नो णं कप्पइ णिग्गंथीणं पच्चक्खं पाडिएक्कं संभोइयं विसंभोग करेत्तए ।
कप्पइ णं पारोक्खं पाडिएक्कं संभोइयं विसंभोगं રેત્ત |
"હે આર્ય ! હું અમુક કારણથી તમારી સાથે સાંભોગિક વ્યવહાર બંધ કરીને તમને વિસંભોગી કરું છું”. આ પ્રમાણે કહ્યા બાદ તે જો પશ્ચાત્તાપ કરે તો પ્રત્યક્ષમાં પણ તેની સાથે સાંભોગિક વ્યવહાર બંધ કરીને તેને વિસંભોગી કરવાનું કલ્પતું નથી. જો તે પશ્ચાત્તાપ ન કરે તો પ્રત્યક્ષમાં તેની સાથે સાંભોગિક વ્યવહાર બંધ કરીને તેને વિસંભોગી કરવાનું કલ્પ છે. જે સાધુ-સાધ્વીઓ સાંભોગિક છે, તેમાં સાધ્વીને પ્રત્યક્ષમાં સાંભોગિક વ્યવહાર બંધ કરીને વિસંભોગી કરવાનું કલ્પતું નથી. પરંતુ પરોક્ષમાં સાંભોગિક વ્યવહાર બંધ કરી તેને વિસંભોગિક કરવાનું કહ્યું છે.
જ્યારે તેઓ પોતાના આચાર્ય કે ઉપાધ્યાયની સેવામાં પહોંચે ત્યારે તેમને આ પ્રમાણે કહે - "ભંતે ! હું અમુક સાધ્વીની સાથે અમુક કારણે પરોક્ષ રૂપમાં સાંભોગિક વ્યવહાર બંધ કરી તેને વિસંભોગિક કરવા ચાહું છું”.
ત્યારે તે સાધ્વી જો (આચાર્ય, ઉપાધ્યાયની પાસે પોતાના દોષનું પ્રાયશ્ચિત્ત કરે તો) તેની સાથે પરોક્ષ રૂપમાં પણ સાંભોગિક વ્યવહાર બંધ કરવાનું કે તેની સાથે વિસાંભોગિક કરવાનું કલ્પતું નથી. જો તે પ્રશ્ચાત્તાપ ન કરે તો પરોક્ષ રૂપમાં તેની સાથે સાંભોગિક વ્યવહાર બંધ કરી તેને વિસાંભોગિક કરવાનું કહ્યું છે.
जत्थेव ताओ अप्पणो आयरिय-उवज्झाए पासेज्जा तत्थेव एवं वएज्जा“अहं णं भंते ! अमुगीए अज्जाए सद्धिं इमम्मि कारणम्मि पारोक्खं पाडिएक्कं संभोइयं विसंभोगं
રેમિ ”
सा य पडितप्पेज्जा, एवं से नो कप्पइ पारोक्खं पाडिएक्कं संभोइयं विसंभोगं करेत्तए ।
सा य नो पडितप्पेज्जा, एवं से कप्पड़ पारोक्खं पाडिएक्कं संभोइयं विसंभोगं करेत्तए ।
-dવ. ૩. ૭, સુ. ૪-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org